ETV Bharat / state

કચ્છમાં સિંચાઈ કેનાલોની થશે મરામરત, ખેડૂતોને મળશે રાહત - કચ્છના ખેડૂતોને શિયાળુ પાક લેવામાં રાહત

કચ્છઃ કમોસમી વરસાદથી આર્થિક રીતે પડી ભાંગેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આ વર્ષે સારા વરસાદના કારણે નાના સિંચાઈ ડેમ પાણીથી છલોછલ છે. જેથી ખેડૂતોને શિયાળુ પાકમાં સરળતા રહેશે. આ કેનાલોની મરામત માટે રાજ્ય સરકારે રૂપિયા 125 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

કચ્છમાં સિંચાઈ કેનાલોની થશે મરામરત, ખેડૂતો મળશે રાહત
author img

By

Published : Nov 8, 2019, 1:04 PM IST

સારા વરસાદના કારણે નાની સિંચાઈના તમામ ડેમમાં ખેતી અનુરૂપ પાણી એકત્ર થયું છે. જેથી ખેડૂતોને શિયાળુ પાકની સિંચાઈ વખતે રાહત રહેશે. રાજ્ય સરકાર દ્વારા 125 કરોડની ગ્રાન્ટ કચ્છ જિલ્લા પંચાયતને ફાળવવામાં આવી છે. જે બદલ સિંચાઈ સમિતિના અઘ્યક્ષ ભાવનાબા જાડેજાએ મુખ્યપ્રધાનનો આભાર માન્યો હતો.

કચ્છમાં સિંચાઈ કેનાલોની થશે મરામરત, ખેડૂતો મળશે રાહત

મળતી માહિતી પ્રમાણે, ગ્રાન્ટમાંથી 49 ટેન્ડર મંજૂર કરાશે, જેની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી. નખત્રણા તાલુકામાં 10 કેનાલ, ભુજ તાલુકામાં 4 કેનાલ, માંડવી તાલુકામાં 7 કેનાલ, મુંદ્રામાં 2 કેનાલ અને અંજાર તાલુકાના વરમોસડીની કેનાલની મરામત કરવામાં આવશે. જેમાંથી 21 કામોને વહેલી તકે પૂરા કરવામાં આવશે. આમ, ખેડૂત પરથી નુકસાનીનો ભાર ઓછો કરવા તંત્ર દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

Intro: આ સ્ટોરીની એક પીટીસી મોજો વડે મોકલી છે. જયારે સ્કીપ્ટ આ સાથે સામેલ છે. Body:કચ્છમાં અછત, લીલો દુકાળ અને કમોસમી વરસાદમાં ખેડુતોની કમર ભાગી ગઈ છે. ત્યારે  આ જગતના તાત માટે રાહતના સમાચાર છે. કચ્છમાં સારાર વરસાદ સાથે ભરાયેલા નાના સિંચાઈના ડેમમાંથી પાણી મેળવીન શિયાળું  પાક લઈ શકાશે. આ ડેમની કેનાલોના મંરમત માટે રાજય સરકારે રૂ. 125 કરોડની ફાળવણી કરી છે. 

કચ્છમાં  સારા વરસાદને પગલે  નાની સિંચાઇના તમામ ડેમ લહેરાઇ રહ્યા છે, આ તમામ  ડેમના કેનાલમાંથી  ખેડૂતોને શિયાળુ પાક લેવા સિંચાઇનો લાભ મળે તે માટે કેનાલોની મરંમત હાથ ધરાશે. આ  માટે રાજ્ય સરકારે 125 કરોડની ગ્રાન્ટ કચ્છ જિલ્લા પંચાયતને ફાળવાઈ  છે. 

સિંચાઇ સમિતિના અધ્યક્ષા ભાવનાબા પરેશસિંહ જાડેજાએ આ માટે  મુખ્યપ્રધાન  વિજયભાઇ રૂપાણીનો અને સિંચાઇ પ્રધાન  કુંવરજી બાવળિયાનો આભાર માન્યો હતો  વિગતો મુજબ આ ગ્રાન્ટમાંથી , 49 ટેન્ડર મંજૂર કરાશે. તેની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરાશે.  નહેરોની મરંમત સમયસર પૂર્ણ થઇ જશે આ તમામ આયોજનમાં   નખત્રાણા તા.ના. 10, લખપતના 11, અબડાસાના તા.ના 14, ભુજ તા.ના. 4, માંડવી તા.ના 7, મુંદરા તા.ના બે અને અંજાર તા.ના વરસામેડીની કેનાલ મરંમત  કરાશે. જયારે  21 કામો તાત્કાલિક મંજૂર થઈ જશે આમ  કચ્છની કોઇ કેનાલ મરંમત વિનાની નહીં રહે.  Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.