ETV Bharat / state

કચ્છના ધ્રબ ગામની નદીમા 6 યુવાનો તણાયા 3નો બચાવ, ત્રણની શોધખોળ ચાલુ - યુવાનો તણાયા

કચ્છમાં રવિવારે સવારથી જ ભારે વરસાદ વચ્ચે અનેક ગામની નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામની સુરઈ નદીમાં નાહવા પડેલા 6 યુવાનો પૈકી ત્રણ યુવાનો તણાઈ ગયા છે. ન્હાવા પડેલા યુવાનો પૈકી ત્રણ યુવાનોને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. જ્યારે ત્રણ યુવાનો પાણીના પ્રવાહમા તણાઈ જતા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.

કચ્છના ધ્રબ ગામની નદીમા 6 યુવાનો તણાયા ૩નો બચાવ, ત્રણની શોધખોળ ચાલુ

author img

By

Published : Aug 16, 2020, 8:13 PM IST

કચ્છઃ સ્થાનિકોથી મળતી વિગતો મુજબ ગામની સૂરઈ નદીમાં સોમવારે સવારે ગામના છ યુવાનો નાહવા પડયા હતા. તમામ યુવાનો તણાવા લાગતા આસપાસ રહેલાં સ્થાનિક લોકોએ ત્રણને બચાવી લીધા હતા.

કચ્છના ધ્રબ ગામની નદીમા 6 યુવાનો તણાયા ૩નો બચાવ, ત્રણની શોધખોળ ચાલુ
કચ્છના ધ્રબ ગામની નદીમા 6 યુવાનો તણાયા ૩નો બચાવ, ત્રણની શોધખોળ ચાલુ

જ્યારે ત્રણ યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા, સ્થાનિકોએ તરવૈયાઓની મદદથી શોધખોળ આદરી હતી. જોકે સાંજ સુધી તણાઈ ગયેલા યુવાનોની કોઈ ભાળ મળી નથી. સ્થાનિક તંત્રએ NDRFની ટીમને સ્થાનિકે મોકલી છે અને ટીમ દ્વારા નદીમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જો કે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.