ETV Bharat / state

Pakistan Army stuff seized in Mundra Port: મુન્દ્રા પોર્ટ પર ભંગારના કન્ટેનરમાંથી પાકિસ્તાની આર્મીની સામગ્રી મળી

author img

By

Published : Jan 28, 2022, 9:05 AM IST

Updated : Jan 28, 2022, 1:44 PM IST

કચ્છ જિલ્લાનું મુન્દ્રા પોર્ટ (Mundra port came under discussion again) પરથી પાકિસ્તાની આર્મીની સામગ્રી મળી આવતા આ પોર્ટ ફરી એક વાર ચર્ચામાં (Pakistan Army stuff seized in Mundra Port) આવ્યું છે. આ વખતે 200 ટન ભંગારમાં પાકિસ્તાની સામગ્રી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ (Security agencies alert at Mundra port) છે.

Pakistan Army stuff seized in Mundra Port: મુન્દ્રા પોર્ટ પર ભંગારની આડમાં લવાતી પાકિસ્તાની આર્મીની સામગ્રી મળી આવી, મુન્દ્રા પોર્ટ ફરી આવ્યું ચર્ચામાં

કચ્છઃ જિલ્લાનું મુન્દ્રા પોર્ટ ફરી એક વાર (Mundra port came under discussion again) ચર્ચામાં આવ્યું છે. આ વખતે અહીં 200 ટન ભંગારના જથ્થામાંથી પાકિસ્તાની આર્મીનો સામાન મળી (Pakistan Army stuff seized in Mundra Port) આવ્યો હતો. આના કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ (Security agencies alert at Mundra port) થઈ છે. આ પહેલા પણ આ પોર્ટ પરથી પહેલાં ખસખસ પછી સોપારી મળી આવી હતી.

આ પણ વાંચો- Poppy Seized In Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાઈ 3.5 કરોડની કિંમતની 25,000 કિલો ખસખસ

ભંગારના કન્ટેનરની તપાસ કરતા પાકિસ્તાની સામાન મળ્યો

ઉલ્લેખનીય છે કે, આફ્રિકાથી આયાત 200 ટન ભંગારમાં પાકિસ્તાની સામગ્રી (Pakistani army supplies found in debris container) મળતાં સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ (Security agencies alert at Mundra port) થઈ છે. મુન્દ્રા પોર્ટ પર કેન્દ્રિય એજન્સીઓ સાથે કસ્ટમે છેલ્લા થોડા દિવસોથી સતત તપાસ હાથ ધરી છે અને ઈનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે દરમિયાન પહેલા અમેરિકન ગાંજો ત્યારબાદ ખસખસ અને સોપારીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હવે પોર્ટ પર અટકાવેલા આયાતી ભંગારના કન્ટેનરોની (Pakistani army supplies found in debris container) તપાસ કરવામાં આવી હતી. આમાંથી પાકિસ્તાની લશ્કર દ્વારા વપરાશમાં લેવાતી યુદ્ધની સામગ્રી મળી આવી હતી.

આ પણ વાંચો- Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy

આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદની સાઈ બંધન ઈન્ફિન્યૂયમ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મુન્દ્રા બંદર પર આવેલા હિન્દુ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે આફ્રિકાથી આવેલા 10 કન્ટેનર આયાત (Pakistani army supplies found in debris container) કરવામાં આવ્યા હતા. આમાં ભંગારનો જથ્થો હતો. કસ્ટમને બાતમી મળી હતી કે, આ ભંગારના જથ્થામાં વાંધાજનક (Pakistani army supplies found in debris container) સામગ્રી છે જેથી આ કન્ટેનરોને રોકવામાં આવ્યા હતા. અને આ 200 ટન જેટલા ભંગારની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડ્યૂટી ચોરી કરાઈ હોવાની શક્યતાઓ

કસ્ટમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આમાં ભંગારની સાથે પાકિસ્તાન આર્મી દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી પણ મળી (Pakistani army supplies found in debris container) આવી હતી. બંગાળના સામાન વચ્ચે પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતા ઈક્વિપમેન્ટના અવશેષો (Pakistani army supplies found in debris container) મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી આયાત થતા ભંગાર પર 200 ટકા ડયૂટી વસૂલવામાં (Pakistan Army stuff seized in Mundra Port) આવતી હોય છે. આ કન્ટેનરો આફ્રિકાથી આવ્યા હોવાના લીધે પાકિસ્તાનથી મુન્દ્રા વાયા આફ્રિકા લાવીને ડ્યૂટી ચોરી કરાઇ હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

પાકિસ્તાન લશ્કરના સબંધિત સામગ્રી નીકળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પાકિસ્તાન લશ્કર દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી ભંગારમાં મળી (Pakistan Army stuff seized in Mundra Port) આવતા આવનારા દિવસોમાં આ પ્રકરણની તપાસમાં સુરક્ષા એજન્સીઓ પણ જોડાશે. કસ્ટમ દ્વારા પણ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ પણ રહેલી છે.

Last Updated : Jan 28, 2022, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.