ભુજઃ ચિત્રો માનસ પર વધુ અને લાંબી છાપ છોડી જાય છે. આંખ અને મગજને ચિત્ર જલ્દી યાદ રહી જાય છે અને જો તે સતત બે મિનિટ આસપાસ કે સતત નજરે પડે તો એની સીધી અસર વ્યકિતના અજ્ઞાતમન મન પર પડે છે. વિશ્વમાં કે સમાજમાં સંદેશો આપવા કે બદલાવ લાવવા ચિત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. આ મનોવિજ્ઞાનનો નવતર પ્રયોગ નોવેલ કોરોનાની મહામારીની સમજણ આપવા કચ્છના ભુજમાં કરવામાં આવ્યો છે.
ભુજના માર્ગો પર નાયબ કલકટરે લોકોને સંદેશો આપવા ચિતરાવ્યા વિવિધ ચિત્રો - Bhuj coronavirus
ભુજમાં અધિકારીઓએ રોડ રસ્તાઓ પર ચિત્રો દોરાવી લોકોમાં જાગૃિત લાવવાનો પ્રયાસ કર્યો છે. આ રીતે કચ્છમાં કોરોનાને લઈ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
kutch