ETV Bharat / state

Mango Cultivation in Kutch : ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં કેરીનું થશે મબલક ઉત્પાદન, જાણો ક્યાં કેટલું વાવેતર છે - Mango season 2022

ઉનાળાની શરૂઆત થતાં બજારમાં તરબૂચ, સકકરટેટી જેવા ફળો મળવાના ચાલુ થઈ ગયા છે. ત્યારે ફળોનો રાજા અને સૌ કોઈના પ્રિય ફળ આંબાની (Mango Cultivation in Kutch) શરૂઆત થવાની છે. જેને લઈને કચ્છ જિલ્લામાં 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર થયું છે.

Mango Cultivation in Kutch : ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં કેરીનું થશે મબલક ઉત્પાદન, જાણો ક્યાં કેટલું વાવેતર છે

author img

By

Published : Mar 11, 2022, 2:39 PM IST

કચ્છ : ઉનાળાની સીઝન થતાં લોકો કેસર કેરી તરફ વધુ ધ્યાન ખેંચાતુ હોય છે. જ્યારે આ વર્ષે કેરીના ઉત્પાદનને લઈને કચ્છના નાયબ બાગાયત નિયામક અધિકારીના જણાવ્યા કે કચ્છમાં 10600 હેક્ટરમાં કેરીનું (Mango Cultivation in Kutch) વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે કેરીના પાકનું કરાયેલા વાવેતરમાંથી 70 થી 80 ટકા કેરીનું (Mango season 2022) પાક કચ્છમાં થાય છે.ત્યારે આ વર્ષે 9000 હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા છે.

ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં કેરીનું થશે મબલક ઉત્પાદન

આ પણ વાંચો : Natural farming in Bhavnagar : પ્રાકૃતિક ખેતીથી કેરી સહિતનો વિવિધ પાક આપે છે સારી ઉપજ

કચ્છમાં દર વર્ષે અંદાજે 65,000 મેટ્રિક ટન ઉત્પાદન

કચ્છ જિલ્લામાં થતા કેરીનું વાવેતર માંથી એવરેજ 65,000 મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે. બજારમાં કચ્છની કેસર કેરીની માંગ પણ વધારે રહેતી હોય છે. ચાલુ વર્ષે કચ્છના ખેડૂતો નવા 300થી 400 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર (Mango Production in 2022) કરવામાં આવ્યું છે. હાલ કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. જેથી કરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે

કચ્છના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ હવે આગળ વધી રહ્યા છે. કારણ કે, રાસાયણિક ખાતર જમીનને આપે તો કેમિકલ વાળી વસ્તુઓ જમીનને પાચન થતું નથી. જમીન છેવટે બિનઉપજાઉ થઈ જાય છે અને તે કેમિકલ યુક્ત હોય તો નુકશાન કરે છે. કેમિકલવાળા ખાતરથી (Mango Cultivation in Gujarat) જમીનનો જે તત્વ છે એ નીકળી જાય છે. જ્યારે ગાય આધારિત ખેતીના કારણે જમીન સજીવ રહે છે.

આ પણ વાંચો : ઉનાળાની સીઝન છતાં અમદાવાદમાં કુંભારનો વેપાર મંદ

કચ્છ જિલ્લામાં કુલ 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર

નાયબ બાગાયત નિયામક અધિકારીએ જણાવ્યું કે, કચ્છમાં તાલુકા પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી (Highest Mango Production) વધુ માંડવીમાં 2900 હેકટર, અંજારમાં 2100, ભુજમાં 1900 અને નખત્રાણામાં 1700 હેક્ટર થયું છે. તો અન્ય તાલુકાઓમાં મળીને 2000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આમ કુલ 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.