ETV Bharat / state

Mango Cluster Development Program : દેશના 12 પાયલોટ ક્લસ્ટરોમાં ગુજરાતનું આ સ્થળ પસંદ થયું, ફાયદો શું થશે જાણો

દેશમાં મુખ્ય પાકોની ખેતીની જેમ જ બાગાયતી ખેતીના વિકાસની ઉજળી સંભાવનાઓ છે. જેને માટે ભારત સરકારના વિવિધ પ્રોગ્રામ (12 pilot clusters of horticultural crops in India)અમલમાં આવતાં રહે છે. ગુજરાતના કચ્છમાં ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ આવશે (Mango Cluster Development Program) તે વિશે વધુ જાણો આ અહેવાલમાં.

Mango Cluster Development Program : દેશના 12 પાયલોટ કલસ્ટરોમાં ગુજરાતનું આ સ્થળ પસંદ થયું, ફાયદો શું થશે જાણો

author img

By

Published : May 5, 2022, 3:42 PM IST

Updated : May 5, 2022, 5:11 PM IST

કચ્છઃ બાગાયતી હબ તરીકે જાણીતા કચ્છને કેસર કેરી માટે HCDP હેઠળ પાયલોટ ક્લસ્ટર તરીકે (Mango Cluster Development Program) પસંદ કરવામાં આવ્યું છે.બાગાયત કલસ્ટર ડેવલોમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત દેશના 12 પાયલોટ કલસ્ટરો (12 pilot clusters of horticultural crops in India)પૈકી રાજયમાં કચ્છ કેરી કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કચ્છ પસંદ કરાયું છે. કેન્દ્રીય કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ભુજ ખાતે કચ્છ કેસર કેરી કલસ્ટર ડેવલપમેન્ટનો વર્કશોપ યોજાયો હતો. નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ(National Horticulture Board ) અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના (Gujarat Agro Industries Corporation )સહયોગથી યોજાયેલા વર્કશોપમાં ભારત સરકારની કલસ્ટર પ્રોગ્રામ અંતર્ગત કચ્છમાં રૂ.200 કરોડના રોકાણની પરિકલ્પના છે. જેમાં ભારત સરકાર દ્વારા રોકાણકારને રૂ.50 કરોડ સુધીની સહાય મળવાપાત્ર છે.

ભારત સરકારની કલસ્ટર પ્રોગ્રામ અંતર્ગત કચ્છમાં રૂ.200 કરોડના રોકાણની પરિકલ્પના છે

કેરી કલસ્ટર માટે કચ્છ પાસે તકો છે, તેનો FPO બનાવી પુરો લાભ લેવામાં આવે તેવો અનુરોધ - ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના (Gujarat Agro Industries Corporation )મેનેજીંગ ડાયરેકટર ડી.કે.પારેખે જણાવ્યું હતું કે ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) બનાવવા જોઈએ કેમ કે ફુડ પ્રોસેસીંગ સેકટરમાં જેટલા પણ સંગઠનો છે તેમાં તમામ સુવિધા સહાયો, કેન્દ્ર અને રાજય સરકારના લાભ લઇ આર્થિક ઉન્નતિ વધારો આંતરરાષ્ટ્રીય સ્તરે કેરીની બ્રાન્ડીંગ ઉભી કરવા કચ્છને કેરી કલસ્ટર (Mango Cluster Development Program) તરીકે વિકસાવવા વિશાળ શકયતા છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અધિક સચિવે કેસર મેંગો ક્લસ્ટરની મુલાકાત લીધી - ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ IAS ડો. અભિલાક્ષ લખીએ બાગાયત ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની સમીક્ષા કરવા માટે માંડવી તાલુકાના મઉ ગામે કેસર મેંગોક્લસ્ટરની (Mango Cluster Development Program) મુલાકાત લીધી હતી. કેસર કેરીના ઉત્પાદકો અને અન્ય મૂલ્ય શૃંખલાના હિસ્સેદારો સાથે વાર્તાલાપ કરતી વખતે તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ પૂર્વ ઉત્પાદન, ઉત્પાદન, લણણી પછીનું સંચાલન, લોજિસ્ટિક્સ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સહિત સમગ્ર મૂલ્ય શૃંખલાના પડકારો પર લક્ષ આપે છે.

આ પણ વાંચોઃ kesar mango auction: ફળોના રાજા ગણાતી કેસર કેરીની બજારમાં એન્ટ્રી, જાણો પ્રતિ 10 કિલો બોક્સના ભાવ

લક્ષિત પાકોની નિકાસમાં 20-25ટકા વધારો કરવા લક્ષ્ય - ડૉ. લખીએ કહ્યું,“કચ્છ, ગુજરાતમાં કેસર મેંગો ક્લસ્ટર (Mango Cluster Development Program) લગભગ 5,500 કેરીના ખેડૂતો અને મૂલ્ય શૃંખલાના સંબંધિત હિતધારકોને લાભ (Kutch mango production)કરશે અને આશરે 66,000 લાખ MT કેરીનું સંચાલન કરશે. આ કાર્યક્રમ સાથે, અમે લક્ષિત પાકોની નિકાસમાં 20-25ટકા વધારો કરવાનો અને ક્લસ્ટર પાકોની સ્પર્ધાત્મકતા વધારવા માટે ક્લસ્ટર-વિશિષ્ટ બ્રાન્ડ્સ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ”.

કચ્છ કેરી કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ માટે વિપુલ તકો - રૂ.200 કરોડના કચ્છ કેસર કેરી કલસ્ટર પ્રોજેકટનાં (Mango Cluster Development Program) મૂડી રોકાણમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (Gujarat Agro Industries Corporation )નોડલ એજન્સી છે. માપદંડો આધારિત અમલીકરણ એજન્સીને રૂ.50 કરોડની સહાય મળવાપાત્ર છે ત્યારે પ્રિહાર્વેસ્ટ, પોસ્ટ હાર્વેસ્ટ અને માર્કેટીંગ અને લોજીસ્ટીક ઈન્ફાસ્ટ્રકચરથી યોજનાનો લાભ લેવો જોઈએ. કચ્છ કેરી કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ માટે વિપુલ ત(Kutch mango production)કો છે તેનો FPO બનાવી પુરો લાભ લેવો જોઈએ.

ભુજ ખાતે કચ્છ કેસર કેરી કલસ્ટર ડેવલપમેન્ટનો વર્કશોપ યોજાયો હતો

કચ્છના કેરી ઉત્પાદકો એક સાથે જોડાઇ સહયોગ વધારવા અનુરોધ - નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડના (National Horticulture Board )નાયબ નિયામક સુરેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) અંતર્ગત પ્રોગ્રામ અમલીકરણ કરાશે. ઉત્તમ પ્રકારની ગુણાવતાવાળા ફળોનું ઉત્પાદન કરવામાં આવશે અને મેંગો કલસ્ટરની (Mango Cluster Development Program) સફળતા એમાં છે. કચ્છના કેરી ઉત્પાદકો (Kutch mango production)એક સાથે જોડાઇ સહયોગ વધારો. સરકારનાં ગુજરાત એગ્રો કોર્પોરેશન, KVK, હોર્ટીકલ્ચર તમારી સાથે છે. પ્રધાનમંત્રીનો ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકવાનો વિચાર સાકાર કરવા સ્થાનિક ખેડૂતો FPO બનાવો. ખેત ઉત્પાદન સંગઠન બનાવો સમૃધ્ધ બનો.

આ પણ વાંચોઃ આ વર્ષે કચ્છની કેસર કેરીનું સારી એવી માત્રામાં ઉત્પાદન થાય તેવી શક્યતા

સખત પરિશ્રમથી કચ્છી ખેડૂતોએ ક્રાંતિ કરી છે - બાગાયત સંયુકત નિયામક ડો.ફાલ્ગુન મોઢે જણાવ્યું હતું કે, નર્સરીથી લઇ નિકાસ સુધી તમામ બાબતો બાગાયત ખાતુ ચલાવે છે. બાગાયત ક્ષેત્રે કચ્છે (Kutch mango production)ક્રાંતિ કરી છે. સખત પરિશ્રમથી કચ્છી ખેડૂતોએ ક્રાંતિ કરી છે જરૂર છે સંગઠિત થઇ સહકારની સમૃધ્ધ થવાની. ખેડૂતો વેપારી બનશે તો જ આર્થિક ઉન્નતિ થશે. ખેતી સહકારનો વિષય છે સ્પર્ધાનો નહીં. વૈજ્ઞાનિક પધ્ધતિ અને ટેકનોલોજીથી સંગઠન અને સહકારથી ખેતી સુધારો. સમૃધ્ધ બનો. તેમણે સંગઠન, ક્રેડિટશેરીંગ, સ્કીલ શેરીંગ અને માર્કેટીંગથી સરકારની વિવિધ સહાયનો લાભ લેવા (Mango Cluster Development Program) સૌને અનુરોધ કર્યો હતો.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 55 બાગાયત ક્લસ્ટરોની ઓળખ કરી - કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે (Ministry of Agriculture and Farmer Welfare of India)55 બાગાયત ક્લસ્ટરોની ઓળખ કરી છે, જેમાંથી 12ને (12 pilot clusters of horticultural crops in India) કાર્યક્રમના પ્રાયોગિક પ્રક્ષેપણ માટે પસંદ કરવામાં આવ્યા છે.પ્રારંભિક તબક્કાના ક્લસ્ટરોમાં એપલ, લખનૌ(J&K) માટે શોપિયન(J&K) અને કિન્નૌર(H.P.)નો સમાવેશ થાય છે.કેરી માટે યુ.પી.અને મહબૂબનગર (તેલંગાણા), કેળા માટે અનંતપુર (એ.પી.), કેળા માટે થેની (ટી.એન.), દ્રાક્ષ માટે નાસિક(મહારાષ્ટ્ર), અનાનસ માટે સિફહીજાલા(ત્રિપુરા), સોલાપુર (મહારાષ્ટ્ર)અને ચિત્રદુર્ગ (કર્ણાટક) અને પો. હળદર માટે પશ્ચિમ જયંતિયાહિલ્સ(મેઘાલય)નો સમાવેશ થાય છે.

Last Updated : May 5, 2022, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.