કચ્છ: ભારત સરકાર તથા કોમન સર્વિસ સેન્ટર દ્વારા સાતમી આર્થિક ગણતરી પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવા આવી રહી છે, ત્યારે કચ્છમાં પણ તેનો આરંભ જિલ્લા કલેક્ટર ડી.કે. પ્રવીણા દ્વારા મોબાઇલ એપ્લિકેશનથી આર્થિક ગણતરીનો વિધિવત શુભારંભ કરાવાયો છે.
કચ્છમાં શરૂ થયેલી આર્થિક ગણતરી મુખ્યત્વે ત્રણ વિભાગમાં કરવામાં આવનાર છે. જેમાં રહેઠાણ સાથે કોમર્શિયલ ગણતરીનો સમાવેશ થાય છે. આ આર્થિક ગણતરીમાં ડોર-ટુ-ડોર જઈને સર્વેની કામગીરી કરવામાં આવશે. દરેક ગામ અને શહેરમાં સ્થિત ઘરો, કારખાનાઓ, કંપનીઓ, સંસ્થાઓ વગેરેની મુલાકાત લઈને મોબાઇલ એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રી કરી ઉદ્યોગ-ધંધા વિશે માહિતી એકત્ર કરવામાં આવશે.
કચ્છમાં 7મી ડિજિટલ આર્થિક ગણતરીનો પ્રારંભ, ભુજ તાલુકાની કાર્યવાહી શરૂ - ડી.કે. પ્રવીણા
કચ્છમાં સાતમી આર્થિક ગણતરી પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવા આવી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રારંભ છે.
કચ્છ: ભારત સરકાર તથા કોમન સર્વિસ સેન્ટર દ્વારા સાતમી આર્થિક ગણતરી પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવા આવી રહી છે, ત્યારે કચ્છમાં પણ તેનો આરંભ જિલ્લા કલેક્ટર ડી.કે. પ્રવીણા દ્વારા મોબાઇલ એપ્લિકેશનથી આર્થિક ગણતરીનો વિધિવત શુભારંભ કરાવાયો છે.
કચ્છમાં શરૂ થયેલી આર્થિક ગણતરી મુખ્યત્વે ત્રણ વિભાગમાં કરવામાં આવનાર છે. જેમાં રહેઠાણ સાથે કોમર્શિયલ ગણતરીનો સમાવેશ થાય છે. આ આર્થિક ગણતરીમાં ડોર-ટુ-ડોર જઈને સર્વેની કામગીરી કરવામાં આવશે. દરેક ગામ અને શહેરમાં સ્થિત ઘરો, કારખાનાઓ, કંપનીઓ, સંસ્થાઓ વગેરેની મુલાકાત લઈને મોબાઇલ એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રી કરી ઉદ્યોગ-ધંધા વિશે માહિતી એકત્ર કરવામાં આવશે.
પીટીસી મોજોથી મોકલી છે. Body:ભારત સરકાર તથા કોમન સર્વિસ સેન્ટર દ્વારા સાતમી આર્થિક ગણતરી પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવા આવી રહયો છે. ત્યારે કચ્છમાં પણ તેનો આરંભ કરી દેવાયો છે. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા મોબાઇલ એપ્લિકેશનથી આર્થિક ગણતરીનો કચ્છ જિલ્લામાં વિધિવત શુભારંભ કરાવાયો છે.
કચ્છમાં શરૂ થયેલી આર્થિક ગણતરી મુખ્યત્વે ત્રણ વિભાગમાં કરવામાં આવનાર છે. જેમાં રહેઠાણ, રહેઠાંણ સાથે કોમર્શિયલ અને કોમર્શિયલ ગણતરીનો સમાવેશ થાય છે. આ આર્થિક ગણતરીમાં ડોર-ટુ-ડોર જઈને સર્વેની કામગીરી કરવામાં આવશે.
કચ્છના દરેક ગામ અને શહેરમાં સ્થિત ઘરો, કારખાનાઓ, કંપનીઓ, સંસ્થાઓ વગેરેની મુલાકાત લઈને મોબાઇલ એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રી કરી ઉદ્યોગ-ધંધા વિશે માહિતી એકત્ર કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આર્થિક ગણતરી એ દેશની ભૌગોલિક સરહદોમાં સ્થિત તમામ ઉદ્યોગ-ધંધા અને એકમોની ગણતરી સાથે અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગ- ધંધાઓની માહિતી એકત્ર કરવા માટેનું માળખું પુરું પાડે છે. ઉપરાંત ભારત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિઓની અસંગઠિત ક્ષેત્રોના ઉદ્યોગ-ધંધા ઉપરની આર્થિક તેમજ સામાજિક અસરોનો અભ્યાસ કરી શકાય તે હેતુથી ભારત સરકાર દ્વારા ૭મી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરાઇ છે.
ભુજ તાલુકાથી પ્રારંભ થયેલી સાતમી આર્થિક ગણતરી તબક્કાવાર બાકીનાં તાલુકાઓમાં પણ હાથ ધરાશે. આ પ્રસંગે જિલ્લા આંકડા અધિકારી રવિરાજસિંહ ઝાલા તેમજ આંકડા મદદનીશ નિખિલ પ્રજાપતિ અને કોમન સર્વિસ સેન્ટરના રાજન શાહ કોમન સર્વિસ સેન્ટરના અશોક સેંઘાણી કલ્પેશ દરજી, હેલ્પ ડેસ્કના વંદિતાબેન જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
--
Conclusion: