ETV Bharat / state

ભૂજનો ભૂજીયો ડુંગર વિશ્વના પ્રવાસીઓ માટે નજરાણ બની રહેશે - ભૂજ જિલ્લા કલેકટર

ભુજઃ જિલ્લાની ઐતિહાસિક ધરોહર અને આન-બાન-શાન ભુજીયો ડુંગરને વિકસાવવવાના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ સાથે કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં દિવંગતોની સ્મૃતિને કાયમી રીતે જાળવી રાખવા સ્મૃતિવનના નિર્માણની કામગીરી ધીમી છે, પરંતું મક્કતાથી આગળ વધતો પ્રોજેકટ આવનારા દિવસોમાં દુનિયાભરના પ્રવાસીઓનું નમૂનેદાર નઝરાણું બનશે ૬૨ વૃક્ષો વાવીને ભુજીયા ડુંગરને હરિયાળો બનાવવાના કાર્યનો રાજયપ્રધાન વાસણભાઈ આહિરે શુભારંભ કરાવ્યો હતો.

ભૂજનો ભૂજીયો ડુંગર વિશ્વના પ્રવાસીઓ માટે નજરાણ બની રહેશે
author img

By

Published : Aug 3, 2019, 8:02 PM IST

ભુજીયા ડુંગરની તળેટીમાં પ્રધાન વાસણ આહીરના 62માં જન્મદિને સચ્ચિદાનંદન મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજને સ્મૃતિવનને નંદનવન સમું બનાવવાના કાર્યની પ્રાપ્તિ થયેલ છે, એવા મંગલકાર્યના શ્રીગણેશ કરાયાં હતા. જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, જીએસડીએમએ, બીકેટી, વેલસ્પન, અદાણી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના સહયોગે હવે ભુજીયા ડુંગરને નંદનવન બનાવવા અને બ્યુટીફિકેશનના કાર્યનું બીડું ઝડપી લેવામાં આવશે તેવી આ તકે ઘોષણા કરવામાં આવી હતી.

vasanbhai ahir,ભુજીયો ડુંગર
ભૂજનો ભૂજીયો ડુંગર વિશ્વના પ્રવાસીઓ માટે નજરાણ બની રહેશે

વાસણભાઇ આહિરે જણાવ્યું કે, સતાપર મુકામે ગોવર્ધન પર્વતને હરિયાળો બનાવી ત્રિકમદાસજી મહારાજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ ભુજીયા ડુંગરને હવે નંદનવન બનાવવાનું બીડું ઝડપ્યું છે, ભુજીયો ડુંગર કચ્છની અણમોલ વિરાસત છે, ૧૫૧ કરોડના ખર્ચની સામે ૪૫૦ કરોડથી વધુનો ખર્ચ વિવિધ પ્રોજેકટોમાં થઇ ગયો છે. ભુજીયા ડુંગર પ્રવાસીઓ માટે દુનિયાભરમાં નમૂનેદાર તો બનશે જ સાથો-સાથ રોજગારીની અનેકતકો સર્જાશે. ભાવિ પેઢીનું આવકનું સાધન બની જશે. ૨૦૦૧ના ભૂકંપમાં ૧૪૦૦૦ દિવંગતોના નામો ત્રણ ભાષામાં લખાશે, જેથી સ્નેહીજનોની કાયમી સ્મૃતિ સદીઓ સુધી જળવાઇ રહેશે.

જિલ્લા કલેકટર ભારત સરકાર અને રાજય સરકારનો ભુજીયો ડુંગર વિકાસનો અગત્યનો પ્રોજેકટ છે, તેમ જણાવી આ સુંદર કાર્યમાં ઔદ્યોગિક ગૃહો, એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ બધા પોતાનો ફાળો આપવા આગળ આવ્યાં છે. બીકેટી, વેલસ્પન, અદાણી જેવી વધુ સંસ્થાઓ પણ આ કાર્યમાં આગળ આવશે. માર્ગ-મકાન વિભાગ, વન વનવિભાગ વગેરે દ્વારા પણ રાત-દિવસ કાર્ય કરાઇ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Intro:ભુજની ઐતિહાસિક ધરોહર અને આન-બાન-શાન ભુજીયો ડુંગરને વિકસાવવવાના દેશના
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ સાથે કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં દિવંગતોની સ્મૃતિને કાયમી રીતે જાળવી રાખવા સ્મૃતિવનના નિર્માણની કામગીરી ધીમી છે પરંતું મકકતાથી આગળ વધતો પ્રોજેકટ આવનારા દિવસોમાં દુનિયાભરના પ્રવાસીઓનું નમૂનેદાર નઝરાણું બનશે ૬૨ વૃક્ષો વાવીને ભુજીયા ડુંગરને હરિયાળો બનાવવાના કાર્યનો રાજયપ્રધાન વાસણભાઈ આહિરે શુભારંભ કરાવ્યો હતો.Body:

ભુજીયા ડુંગરની તળેટીમાં પ્રધાન વાસણ આહીરના 62માં જન્મદિને સચ્ચિદાનંદન મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજને સ્મૃતિવનને નંદનવન સમું બનાવવાના કાર્યની પ્રાપ્તિ થયેલ છે, એવા મંગલકાર્યના શ્રીગણેશ કરાયાં હતા. જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, જીએસડીએમએ, બીકેટી, વેલસ્પન, અદાણી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના સહયોગે હવે ભુજીયાને નંદનવન બનાવવા અને બ્યુટીફિકેશનના કાર્યનું બીડું ઝડપી લેવામાં આવશે તેવી આ તકે ઘોષણા કરવામાં આવી હતી.

વાસણભાઇ આહિરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સતાપર મુકામે ગોવર્ધન પર્વતને હરિયાળો બનાવી શ્રી ત્રિકમદાસજી મહારાજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ ભુજીયા ડુંગરને હવે નંદનવન બનાવવાનું બીડું ઝડપ્યું છે,, ભુજોયો ડુંગર કચ્છની અણમોલ વિરાસત છે, ૧૫૧ કરોડના ખર્ચની સામે ૪૫૦ કરોડથી વધુનો ખર્ચ વિવિધ પ્રોજેકટોમાં થઇ ગયો છે. ભુજીયા ડુંગર પ્રવાસીઓ માટે દુનિયાભરમાં નમૂનેદાર તો બનશે જ સાથો-સાથ રોજગારીની અનેકતકો સર્જાશે. ભાવિ પેઢીનું આવકનું સાધન બની જશે. ૨૦૦૧નાં ભૂકંપમાં ૧૪૦૦૦ દિવંગતોના નામો ત્રણ ભાષામાં લખાશે, જેથી સ્નેહીજનોની કાયમી સ્મૃતિ સદીઓ સુધી જળવાઇ રહેશે, જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને ભારત સરકાર અને રાજય સરકારનો
ભુજીયો ડુંગર વિકાસનો અગત્યનો પ્રોજેકટ છે, તેમ જણાવી આ સુંદર કાર્યમાં ઔદ્યોગિક ગૃહો,
એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ બધા પોતાનો ફાળો આપવા આગળ આવ્યાં છે. બીકેટી, વેલસ્પન, અદાણી જેવી વધુ સંસ્થાઓ પણ આ કાર્યમાં આગળ આવશે. માર્ગ-મકાન વિભાગ, વન વનવિભાગ વગેરે દ્વારા પણ રાત-દિવસ કાર્ય કરાઇ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.