ETV Bharat / state

બોટાદ લઠ્ઠાકાંડ બાદ કચ્છમાં પોલીસ દોડતી થઈ, દેશી દારુની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા - Lattha kand in Ahmedabad

બોટાદ લઠ્ઠાકાંડની (Botad Latthakand Case)અસર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પડી રહી છે. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારો માં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ દ્વારા રેડ કરાવામાં( Liquor raids in Kutch)આવી હતી. પોલીસે આ દરોડા દરમિયાન અડ્ડાઓ પરથી દેશી દારૂનો જથ્થો તેમજ કુલ રૂપિયા 12,120નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ 6 આરોપી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ લઠ્ઠાકાંડ બાદ કચ્છમાં પોલીસ દોડતી થઈ, દેશી દારુની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા

author img

By

Published : Jul 27, 2022, 1:44 PM IST

કચ્છઃ બોટાદ લઠ્ઠાકાંડ ચકચાર (Botad Lattha kand Case)મચાવી છે. પૂર્વ કચ્છ LCBએ છેલ્લા ત્રણ માસથી દેશી દારુના અડ્ડાઓ ( Liquor raids in Kutch)પર તવાઇ બોલાવવાનું જારી રાખ્યું છે. જેમાં ગાંધીધામ, અંજાર અને રાપરમાં દેશી દારુની ધમધમતી ભઠ્ઠીઓનો નાશ કરી રૂપિયા 12000નો મુદ્દામાલ જપ્ત કરી બે મહિલા બુટલેગર સહિત 6 વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ( Liquor banned in Gujarat )ધરવામાં આવી હતી.

ધમધમી રહેલી ભઠ્ઠી પર તવાઇ બોલાવી - પૂર્વ કચ્છ LCBના PI એમ.એન.રાણાએ જણાવ્યું હતું કે, દેશી દારુની વધી ગયેલી બદીને ડામવા છેલ્લા ત્રણ મહિનાથી દરોડાઓ પાડી કડક કાર્યવાહી Kutch LCB raids)કરવામાં રહી છે. અંજારના વીડીના સીમ વિસ્તારમા ધમધમી રહેલી ભઠ્ઠી પર તવાઇ બોલાવી મુકેશ ધનજી કોલી અને સલીમ જુમા શેખ વિરુધ્ધ કાર્યવાહી (Botad Lattha kand )કરવામાં આવી છે. ગાંધીધામના સેક્ટર-1A માં ભઠ્ઠીનો નાશ કરી સોની મગન અને ગીતા પરબત સામે તેમજ રાપરના ડાભુંડા ખાતે કોમ્બિંગ કરી પ્રવિણસિંહ હીરજી પીર અને નીરૂભા ચમનસિંહ પીર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Botad Latthakand Case: મુખ્ય આરોપીની ધરપકડ કરતા ચોંકાવનારી વિગતો આવી સામે

ઝડપાયેલ મુદ્દામાલ - કચ્છના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ દ્વારા રેડ કરી ત્યા રેહલો મુદ્દા મલા પર કબજો કર્યો છે. રૂપિયા 3,820નો તૈયાર દેશી દારૂ, રૂપિયા7,600નો 3,800 લીટર દારૂ બનાવવાનો આથો અને રૂપિયા 700 ના સાધનો મળી કુલ રૂપિયા 12,120નો મુદ્દામાલ જપ્ત કરી લાગુ પડતાં પોલીસ મથકો ખાતે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ SVPમાં સારવાર દરમિયાન લઠ્ઠાકાંડના દર્દીનું મોત

આગામી દિવસોમાં કાર્યવાહી ચાલુ રહેશે - દેશી દારૂના વેંચાણ અને બનાવટની પ્રવૃત્તિ થતી હોય ત્યાં દરોડા પાડી સખ્ત કાર્યવાહી કરવા અને આ દૂષણ અટકાવવા માટે જરૂરી અટકાયતી પગલાંઓ ભરવા પૂર્વ અને પશ્ચિમ કચ્છ એસપી દ્વારા નિર્દેશ અપાયા છે. બદીને ડામવા માટે પોલીસ તંત્ર સતર્ક છે ઉપરાંત પૂર્વ કચ્છ એલસીબી દ્વારા દેશી અને વિદેશી દારુના ધંધાર્થીઓ ઉપર આ જ રીતે આગામી દિવસોમાં કામગીરી ચાલુ જ રહેશે, આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ ડી.આર.ગઢવી અને એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.