ETV Bharat / state

Kutch Bhujodi Overbridge Work: PM Modiનો ડ્રીમ પ્રોજેક્ટ ભુજોડી ઓવરબ્રિજ બન્યો ડ્રામા પ્રોજેક્ટ, 10 વર્ષે પણ બ્રિજનું 25 ટકા કામ બાકી - Submission to CM for Bhujodi Overbridge

સામાન્ય રીતે બુલેટ ટ્રેનની ગતિએ કામ કરવાનો આગ્રહ રાખતી ભાજપ સરકારની તસવીર કચ્છમાં કંઈક અલગ જ દેખાઈ રહી છે. કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ભુજોડી ઓવરબ્રિજનું (PM Modi's dream project Bhujodi overbridge) નિર્માણ છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યું છે, પરંતુ આટલા વર્ષો પછી પણ આ ઓવરબ્રિજનું કામ (Kutch Bhujodi Overbridge Work) માત્ર 75 ટકા પૂર્ણ થયું છે. હજી બ્રિજનું 25 ટકા કામ બાકી જ છે. એટલે કે, કચ્છની પ્રજા માટે હવે આ ઓવરબ્રિજનું કામ માથાના દુખાવા સમાન (Bhujodi overbridge Headaches for people) બન્યું છે.

Kutch Bhujodi Overbridge Work: PM Modiના ડ્રીમ પ્રોજેક્ટ ભુજોડી ઓવરબ્રિજ બન્યો ડ્રામા પ્રોજેક્ટ, 10 વર્ષે પણ બ્રિજનું 25 ટકા કામ બાકી

author img

By

Published : Jan 15, 2022, 3:35 PM IST

Updated : Jan 15, 2022, 3:56 PM IST

કચ્છઃ પશ્ચિમ કરછને જોડતો મુખ્ય ઓવરબ્રિજ ભુજોડી ઓવરબ્રિજ કે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi's dream project Bhujodi overbridge) છે. તે કચ્છની પ્રજા માટે માથાના દુખાવા સમાન બન્યું (Bhujodi overbridge Headaches for people) છે. 10 વર્ષ વીતી ગયા બાદ પણ હજી સુધી કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું. નેતાઓના આશ્વાસન બાદ પણ ભુજોડી ઓવરબ્રિજનું કામ પૂર્ણ નથી થયું. કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરને રાજ્ય સાથે જોડતું મુખ્ય માર્ગ ગણવામાં આવતા ભુજોડી ઓવરબ્રિજનું કામ હજી પણ પૂર્ણ નથી (Kutch Bhujodi Overbridge Work) થયું. હજુ પણ ઘણું બધું કામ બાકી છે. આ ભુજોડી ઓવરબ્રિજ પશ્ચિમ કચ્છને જોડતો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. ભુજોડી ઓવરબ્રિજનું કામ વર્ષ 2012ની શરૂઆતમાં 256 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આટલા વર્ષે પણ આ બ્રિજનું કામ માત્ર 75 ટકા જ પૂર્ણ થયું છે.

સરકાર તરફથી માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા

આ પણ વાંચો- CNG Price hike: મહત્તમ ભાડું વધારવાનું નક્કી જ હતું, અમને લોલીપોપ આપ્યો

256.94 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી શરૂ થયેલો પ્રોજેક્ટ હાલ 430 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો

કચ્છની સતત ધબકતી નસ સમાન ભુજ-ભચાઉ હાઈ-વે (Bhuj-Bhachau Highway) કે, જેનું અંતર 77 કિ.મી છે. તેને સુધારવા અને પહોળો કરવાનું કામ જાન્યુઆરી 2012માં શરૂ થયું હતું, જેમાં ભુજોડી ઓવરબ્રિજ (Kutch Bhujodi Overbridge Work), જે 10 વર્ષ થઈ ગયાં છતાં હજી સુધી પૂર્ણ થયો નથી. 256.94 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ અત્યારે 430 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ સરવાળે કામગીરી ખૂબ ધીમી ગતિએ થઈ રહી છે અને એક બે નહીં, પરંતુ ત્રણ-ત્રણ વખત આ પ્રોજેક્ટ અંદાજિત ખર્ચ અને સમયમર્યાદાઓ પણ ઓળંગી ચૂક્યો છે.

આ બ્રિજના કામમાં અનેક વાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ

આ પણ વાંચો- Surat Gas Leakage 2022l: સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ: હર્ષ સંઘવી

આ સ્થળે રોજેરોજની ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન

ભુજોડી ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમા હતું, જે કામ હવે ફરી પાછો શરૂ થયું છે. આ ઓવરબ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા અંગે કચ્છના લોકોએ અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન-ભુજ દ્વારા પણ અનેક વાર મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત (Submission to CM for Bhujodi Overbridge) કરવામાં આવી છે. ભુજ તાલુકાના ભુજોડી તેમ જ ભચાઉમાં ઓવરબ્રિજનું કામ છેલ્લા 10 વર્ષમાં શરૂ થયા બાદ મોટા ભાગે બંધ રહેતું હોય છે. આથી આ સ્થળે રોજેરોજની ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન (Kutch Bhujodi Overbridge Work) થઈ રહ્યા છે.

પશ્ચિમ કચ્છને જોડતા આ મુખ્ય માર્ગ એટલે ભુજોડી ઓવરબ્રિજ (Kutch Bhujodi Overbridge Work). આ બ્રિજ ઉપર પશ્ચિમ કચ્છના વાહન વ્યવહારથી સતત ધમધમતો રહે છે. દિવસ-રાત હજારોની સંખ્યામાં આ માર્ગ પરથી વાહનો પસાર થતા હોય છે અને બ્રિજ નીચે આવેલ રેલવે આગમન સમયે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાતા હોય છે. તો ભારે વાહનો, કંપનીઓ દ્વારા ચાલતી બસ, ઈમરજન્સી એમ્બુલન્સ સેવા વગેરે આ જ રોડ પરથી પસાર થાય છે. કલાકો સુધી જામ રહેતા ટ્રાફિકમાં ફસાયેલી એમ્બુલન્સમાંના દર્દીનું મોત નીપજ્યું હોય તેવા કિસ્સાઓ પણ અનેક વખત (Bhujodi overbridge Headaches for people) બહાર આવ્યા છે.

કચ્છમાં પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસના પગલે પ્રવાસીઓની સતત અવરજવર રહે છે અને ઉદ્યોગો માટેના તોતિંગ મશીન, સંશાધનો લઈ આવવા આ જ માર્ગનો ઉપયોગ થાય છે. તાત્કાલિક ધોરણે ભુજોડી, ભચાઉ ઓવરબ્રિજનું કામ શરૂ કરવા સંબંધિત અધિકારીઓને આદેશ કરવા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ કચ્છના લોકો અને ચેમ્બરોએ રજૂઆતો (Submission to CM for Bhujodi Overbridge) પણ કરી હતી, પંરતુ ખાલી સરકાર તરફથી આશ્વાસનો જ આપવામાં આવ્યું છે. ઓવરબ્રિજનું કામ થઈ જશે થઈ જશે, પંરતુ હાલ કામ થોડુક ગતિમાં (Bhujodi overbridge Headaches for people) છે. જોકે, ટ્રાફિક સમસ્યા એમને એમ જ જોવા મળી રહી છે.

1,300 મીટર લાંબો ફોર-વે ધરાવતા ઓવરબ્રિજનું કાર્ય ગતિ સાથે શરૂ કરાયું

ભુજ શહેરથી 10 કિલોમીટર દૂર પશ્ચિમ કચ્છ સાથે જોડતા માર્ગ પર ભુજોડી રેલવે ફાટક પરનો નિર્માણાધિન ભુજોડી ઓવરબ્રિજ લાંબા સમયની રાહ જોયા બાદ આગામી 2 માસ અંદર કાર્યન્વિત થઈ જશે તેવો દાવો હાલના માર્ગ મકાન વિભાગના પ્રધાન એક મીડિયાના નિવેદનમાં જણાવ્યું હતું. 10 વર્ષ પૂર્વે શરૂ કરાયેલા ઓવરબ્રિજનું કાર્ય (Kutch Bhujodi Overbridge Work) કોઈ કારણોસર વાલેચા કન્સ્ટ્રક્શન કંપની પાર પાડી ના શકતા GSRDC દ્વારા એક વર્ષ પહેલાં પ્રોજેક્ટ પ્રા.લિ. ને પૂર્ણ કરવાની જવાબદારી સોંપાઈ હતી. 1,300 મીટર લાંબો ફોર- વે ધરાવતા ઓવરબ્રિજનું (Kutch Bhujodi Overbridge Work) કાર્ય ગતિ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા 6 માસથી આ કાર્ય માટે બમણી તાકાત સાથે પૂરજોશમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

સર્વિસ રોડની હાલત પણ દયનીય બની

ભુજોડી ઓવરબ્રિજ પર સતત ટ્રાફિક જામની સમસ્યાથી દરરોજ હજારો લોકો ટ્રાફિક જામમાં ફસાય છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ માટે આ મહત્વનો માર્ગ છે. દરરોજ અહીં ત્રણ વખત ટ્રાફિક જામ થાય છે. દરરોજ અહીં લોકોના ઈંધણ અને સમયનો વ્યય થાય છે. દાયકાથી આ ઓવરબ્રિજનું કામ ચાલુ છે. હવે ભુજોડી બ્રિજ માથાનો દુખાવો બની (Bhujodi overbridge Headaches for people) ગયો છે. વર્ષ 2012થી આ કામ 256.96 કરોડ રૂપિયાના ખર્ચે શરુ થયું છે. પેટ્રોલના ભાવ આસમાને છે ત્યારે લોકોના પેટ્રોલનો મોટો વ્યય થાય છે. હાલ સર્વિસ રોડ પર વાહનવ્યવહાર રોડ પર ચાલુ છે, સર્વિસ રોડની હાલત પણ દયનીય બની ગઈ છે. વાહનોમાં પણ મોટું નુકસાન થઇ (Bhujodi overbridge Headaches for people) રહ્યું છે.

ડ્રીમ પ્રોજેક્ટ નહીં, પરંતુ ડ્રામા પ્રોજેક્ટ બની ગયો છે

જ્યારે જ્યારે ચૂંટણીનો સમય નજીક આવે ત્યારે મુખ્યપ્રધાન વચનો આપે છે. છેલ્લા 8 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ. ઈમરજન્સીમાં અમદાવાદ જવામાં પણ તકલીફ પડે છે. રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi's dream project Bhujodi overbridge) કહ્યો હતો, પરંતુ પણ ડ્રામા પ્રોજેક્ટ બની ગયો છે. ફેબ્રુઆરીમાં આ બ્રિજ પૂર્ણ થવાનો દાવો કરવામાં આવી રહ્યા છે. પ્રજાની શું હાલત છે એ તમે ચકાસો. ચૂંટણીઓ માટે ફરી ખોટું બોલવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાકટર અને તંત્ર ચલકચલાણું રમ્યા છે. પ્રજા મિલીભગતેનો ભોગ બની રહી છે. પ્રજા પણ નિરશ છે. તો વર્ષ 2022ની ચૂંટણી વેળાએ માર્ગ મકાન પ્રધાને આપેલા ખોટા વચનને અમે લોકો સુધી લઈ જઈશું અને જો ચૂંટણી પહેલા આ કામ પૂર્ણ નહીં થાય તો ચક્કાજામ કરાશે.

Last Updated : Jan 15, 2022, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.