ETV Bharat / state

પઠાણ ફિલ્મના વિરોધમાં ટ્વીટ કર્યા બાદ કચ્છના મહંતને મળી ધમકી - Aekaldham Mahant Receives Life Threat

કચ્છના રાપર તાલુકાના Rapar Taluka of Kutch એકલધામના મહંત દેવનાથ બાપુને ધમકી મળી છે. આ ધમકી બાપુને એટલે મળી હતી કેમકે તેઓએ ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ Tweet against the film Pathan કર્યુ હતું. જેના બદલામાં એક વ્યક્તિએ તેમને આ રીતે ધમકી આપી હતી.

Etv Bharatપઠાણ ફિલ્મના વિરોધમાં ટ્વીટ કર્યા બાદ કચ્છના મહંતને મળી ધમકી

author img

By

Published : Aug 12, 2022, 5:07 PM IST

કચ્છ રાપર ખાતેના એકલધામના મહંત દેવનાથ બાપુને ટ્વીટર ઉપર ધમકી Aekaldham Mahant Receives Life Threat મળી છે. કચ્છના હિન્દુ સંતે ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યુ હતું. જે બાદ તેમણે સોશિયલ મીડિયા પર સર કલમ કરી નાંખવાની ધમકી મળી છે. ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વિટ કર્યા બાદ સર કલમ કરતા ફોટા સાથે એક વ્યક્તિએ ધમકી આપી હતી. આ બાબતે હાલમાં પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકોએ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. ત્યારે કચ્છના એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ પણ ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યુ હતું

આ પણ વાંચો અમદાવાદની સમૃદ્ધિ માટે દ્વારપાળે સર કલમ કરાવી દીધું હતું, મા લક્ષ્મીજી પાસેથી લીધું હતું આ વચન

મહંતને સર કલમ કરતા ફોટા સાથે એક વ્યક્તિએ આપી ધમકી બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ રિલીઝ Demand for boycott of Pathan film પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. અનેક લોકોએ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. ત્યારે કચ્છના એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ પણ ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ Tweeting against Pathan film કર્યું હતું. જે બાદ તેમને સોશિયલ મીડિયા પર સર કલમ કરી નાંખવાની ધમકી મળી છે.

આ પણ વાંચો યુવકને સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવી પડી ભારે, ગામ વાળાએ...

ધમકી આપનાર આરોપીને ઝડપી પાડવા સૂચનો કરાયા આ સમગ્ર બાબત અંગે વાતચીત કરતા ભચાઉ તાલુકાના DYSP DYSP of Bhachau Taluka કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રાપરના એકલધામના બાપુ યોગી દેવનાથને વિવાદાસ્પદ પોસ્ટ બાબતે મળેલી ધમકી અંગે ભચાઉના PI કરગીયાને તાત્કાલિક FIR નોંધી તાત્કાલિક આરોપી પકડી પાડવા સૂચના કરવામાં આવી છે, તેમજ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમના PI સોલંકીની મદદ પણ લેવામાં આવી રહી છે, તેમજ જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડી પાડવા માટે પણ સૂચના કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.