ETV Bharat / state

'હું પણ કોરોના વોરિયર્સ' માત્ર દેખાડો, સરકાર કરાર આધારિત સાચા કોરોના વોરિયર્સને કાયમી નોકરી આપેઃ રવિન્દ્ર ત્રવાડી - ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી રવિન્દ્ર ત્રવાડી

'હું પણ કોરોનો વોરિયર્સ' અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસે આ મુદ્દે આકરી ટીકા કરી છે, કચ્છના કોંગ્રેસના અગ્રણી અને ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી રવિન્દ્ર ત્રવાડીએ રાજ્ય સરકારને કોરોના વોરિયર્સ અભિયાન, 'મે ભી ચોકીદાર' અભિયાનની જેમ દેખાડો ન બને તેવા નિવેદન સાથે સાચા કોરોના વોરિયર્સની કરાર આધારીત નોકરીને કાયમી કરીને તેમનું ઋણ ચૂકવવા અનુરોધ કર્યો છે.

'હું પણ કોરોના વોરિયર્સ' માત્ર દેખાડો, સરકાર કરાર આધારિત સાચા કોરોના વોરિયર્સને કાયમી નોકરી આપેઃ રવિન્દ્ર ત્રવાડી

author img

By

Published : May 22, 2020, 8:37 PM IST

કચ્છઃ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ અતિ ગંભીર છે. આ વચ્ચે લોકડાઉન 4 સાથે રાજ્ય સરકાર કન્ટેન્મેન્ટ ઝોન અને નોન કન્ટેન્મેન્ટ ઝોન ડિવાઇડ કરીને છૂટછાટો આપી છે. ત્યારે, રવિન્દ્ર ત્રવાડીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ફન્ટ લાઇન પર કામ કરી રહેલા લોકો પોતાના જીવના જોખમે સેવા આપી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે 'મે ભી કરોના વોરિયર્સ' અભિયાન આવકારદાયક છે, પણ અભિયાન શરૂ થતાં જ તેનો દેખાડો જાહેર ખબર અને સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. અભિયાન પર 'મે ભી ચોકીદાર' જેવું ન બની જાય તે માટે ખરેખર સરકાર ગંભીર હોય તો સાચા કોરોના વોરિયર્સનુ ઋણ ચૂકવવા કામ કરવું જોઈએ.

'હું પણ કોરોના વોરિયર્સ' માત્ર દેખાડો, સરકાર કરાર આધારિત સાચા કોરોના વોરિયર્સને કાયમી નોકરી આપેઃ રવિન્દ્ર ત્રવાડી
રવિન્દ્ર ત્રવાડી એ જણાવ્યું હતું કે, જે સાચા કોરોના વોરિયર્સ આરોગ્ય વિભાગ, પોલીસ, સફાઈ કર્મચારી, નગરપાલિકા વગેરેમાં કામ કરે છે. તેઓ કરાર આધારીત નોકરી છે. ત્યારે, સરકારે તેમને કાયમી નોકરી આપીને તેમનું ઋણ ચૂકવવુ જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.