કચ્છ: જિલ્લામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, પોઝિટિવ આવેલા તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જેમાં આ પરિવારની એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન માંડવીના મદનપુરાના પુરૂષ દર્દી જેમનો 25મી તારીખે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેમની સ્થિતિ ગંભીર બની છે અને તેઓ હાલ વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે.
કચ્છમાં 4 પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ આંક 79, 3 મોત
સરહદી કચ્છ જિલ્લામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. ભચાઉ તાલુકાના સામખિયાળી ગામના પોઝિટિવ આવેલા મહિલાના પરીવારજનોના ચાર લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાં બે બાળકોનો પણ સમાવેેશ થાય છે. બીજી તરફ માંડવીના મદનપુરના પુરૂષ દર્દીની તબીયત ગંભીર બની જતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. આમ કચ્છમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 79 પર પહોંચી છે.
સરહદી કચ્છ