ETV Bharat / state

ભચાઉમાં જૂની અદાવતમાં શ્રમિકને બે ભાઈઓએ ઉતારી લીધો મોતને ઘાટ - bhachau police station

ભચાઉમાં બે વર્ષ જૂની (In an old feud in Bhachau) અદાવતમાં બે સગા ભાઈઓએ યુવકને ધોકાથી આડેધડ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો (laborer was beaten to death by two brothers) છે. હત્યાની ઝીણવટભરી તપાસ બાદ હત્યાનો ગુના હેઠળ મૂળ પોલીસે બિહારના બન્ને ભાઈઓ સામે હત્યાની કલમ તળે ગુનો નોંધી બંનેને ઝડપી લીધાં (police arrested accused) છે.

laborer was beaten to death by two brothers in bhachau

author img

By

Published : Jan 3, 2023, 10:41 PM IST

કચ્છ: ભચાઉના (bhachau murder case) મોટી ચીરઈમાં આવેલી લાલસન્સ પ્લાયવુડ કંપનીમાં પિતાને માર માર્યાની બે વર્ષ જૂની અદાવતમાં બે સગા ભાઈઓએ ફેકટરીની મજૂર વસાહતમાં ગત મોડી રાત્રે યુવકને ધોકાથી આડેધડ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો (laborer was beaten to death by two brothers) છે. ભચાઉ પોલીસે હત્યાના ગુના હેઠળ મૂળ બિહારના બબલુ અને ડબલુ નામના ભાઈઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી લીધાં (police arrested accused) છે.

જૂની અદાવતમાં બે સગા ભાઈઓએ શ્રમિકને માર માર્યો: આ અંગે ભચાઉ પોલીસ સ્ટેશનથી (bhachau police station) મળતી માહિતી મુજબ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાનો વતની દિનાનાથ નારાયણ રાય ગાંધીધામના મીઠીરોહરમાં આવેલી વિજ્ય ટીમ્બર નામની ફેક્ટરીમાં કાકા અને બનેવી જોડે મજૂરીકામ કરતો હતો. બે વર્ષ અગાઉ દિનાનાથ મોટી ચીરઈમાં આવેલી લાલસન્સ પ્લાયવુડ કંપનીમાં કામ કરતો હતો અને આરોપી બબલુકુમાર અને ડબલુકુમારના પિતાને માર માર્યો હતો. જે વાતનું બન્ને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું તેમ છતાં આરોપીઓએ એ વાતનું મનદુઃખ રાખી મૃતક શ્રમજીવીને લલચાવી ફોસલાવી સાહેદના રૂમ નં-09 મા લઇ આવ્યા હતા.

આ પણ વાંચો રાજકોટમાંથી બે વિદેશી દારૂ ભરેલા ટ્રક અલગ અલગ જગ્યાએથી ઝડપાયા

ધોકા વડે માર્યો માર: મોડી રાત્રીના 10:30 વાગ્યે બન્ને આરોપી ભાઇઓએ પોતાના હાથમાં લાકડાના ધોકા લઇ આવી મરણજનાર દિનાનાથને અપશબ્દો બોલી 'હમારે પિતાજી કો ક્યું મારા થા?' તેમ કહી ધોકાઓથી તેમજ ગડદા પાટુનો માર મારી શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી. બેઉ ભાઈઓના મગજ પર શૈતાન સવાર થયો હોવાનું જણાતાં મજૂરો ડરના માર્યાં ઓરડી બહાર નીકળી જતાં બબલુએ ઓરડીને અંદરથી બંધ કરી દીધી હતી. મજૂરોએ બનાવ અંગે સિક્યોરીટીને જાણ કરી હતી. થોડીકવાર બાદ બબલુએ જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. રાત્રે પોણા 3 વાગ્યે એમ્બ્યુલન્સ આવી તો દિનાનાથને સા૨વા૨ અપાવવા બબલુ જ એમ્બ્યુલન્સમાં જોડે બેઠો હતો.

આ પણ વાંચો યમદૂત બની ચાઈનીઝ દોરી, વડોદરા શહેરમાં ચાઈનીઝ દોરીથી વધુ એક વ્યક્તિનું મોત

આડેધડ માર મારતાં શ્રમિકનું મોત નિપજ્યું: બબલુ અને ડબલુએ દીનાનાથને આડેધડ માર મારતાં દિનાનાથનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના કાકા જામુન યાદવે બબલુ અને ડબલ વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હત્યાની ઝીણવટભરી તપાસ બાદ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઝેડ.એ. ઘાસુરા અને સ્ટાફે બન્ને આરોપી ભાઈઓને ઝડપી લઈ 302,323,294(ખ),114 જી.પી.એક્ટ કલમ 135 મુજબ હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.