- LCBએ બાતમીના આધારે ટેન્કરચાલકની અટકાયત કરી
- 15.60 લાખનો ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો
- LCBએ કુલ 20.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
કચ્છ : પશ્ચિમ કચ્છ LCBએ બાતમીના આધારે માધાપર હાઈવે પાસે ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. આ ટેન્કરના ચાલક જોગિન્દર અરોડાની અટકાયત કરવામાં આવી હતી.
કુલ 20.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
LCBએ 22,997 લીટર સફેદ રંગનો જ્વલનશીલ પ્રવાહી કિંમત 15,59,805 અને 5,00,000ની કિંમતનું ટેન્કર એમ કુલ મળીને 20,59,805નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગેરકાયદેસર પ્રવાહી અને ટેન્કર ચાલકને ઝડપીને આગળની કાર્યવાહી ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ( Bhuj B Division Police Station )ને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો -
- Kutch Earthquake news : કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભૂકંપના આંચકાઓથી લોકો ભયભીત
- ગાંધીધામમાંથી ઝડપાયા 2 બોગસ તબીબો, બંન્ને તબીબો છે પશ્ચિમ બંગાળના
- Celebrity Controversy: લોકગાયિકા ગીતા રબારીને ઘરે જઈ રસી અપાતા સર્જાયો વિવાદ
- કચ્છના રામપર (સરવા) ગામના લોકોની water storage માટેની અનોખી મિશાલ
- Water Distribution Arrangement : ભૂજ નગરપાલિકાના સદંતર નિષ્ફળતાના આક્ષેપ સાથે હોબાળો