ભુજ ખાતે મંગળવારે આગેવાન આદમ ચાકીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોર્ટ આ અરજીને પગલે કચ્છ ડેમ સરોવર જેવા પાણીના સંગ્રહસ્થાનો ઉંડા કરવા માટે આયોજનનો અમલ કરવા, હયાત કૂવાઓની સફાઈ કરવા, વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા, પાણીની તંગી ભોગવતા બની વાગડના વિસ્તારનો તત્કાળ સર્વે હાથ ધરી ટેન્કર મારફતે પાણી પુરવઠો શરૂ કરવા તાકીદ કરી છે.
છતે પાણીએ કચ્છ તરસ્યુ, હાઇકોર્ટે સરકારને આપ્યો ધાક બેસાડતો ચુકાદો
કચ્છ: પાણીની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીને પગલે પાણી સમસ્યાને ઉકેલવાનો હાઇકોર્ટે દિશા નિર્દેશ કર્યો છે. કચ્છના આગેવાન આદમ ચાકીની આ અરજીથી હાઇકોર્ટે કચ્છના ભૂતકાળના પાણીના જથ્થા જીયો હાઇડ્રોલોજીનો સર્વે રિસર્ચ કરી ભવિષ્યમાં પાણી પુરવઠા માટે અસરકારક મેનેજમેન્ટ પ્લાન બનાવવા નિર્દેશ આપ્યો છે.
હાઇકોર્ટે સરકારને આપ્યો ધાક બેસાડતો ચુકાદો
ભુજ ખાતે મંગળવારે આગેવાન આદમ ચાકીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોર્ટ આ અરજીને પગલે કચ્છ ડેમ સરોવર જેવા પાણીના સંગ્રહસ્થાનો ઉંડા કરવા માટે આયોજનનો અમલ કરવા, હયાત કૂવાઓની સફાઈ કરવા, વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા, પાણીની તંગી ભોગવતા બની વાગડના વિસ્તારનો તત્કાળ સર્વે હાથ ધરી ટેન્કર મારફતે પાણી પુરવઠો શરૂ કરવા તાકીદ કરી છે.
Intro:પાણીની સમસ્યાના મુદ્દે લાંબા સમયથી પરેશાન માટે હાઈકોર્ટ જાહેર હિતની અરજીને પગલે પાણી સમસ્યા ઉકેલવા દિશા નિર્દેશ છે કચ્છના આગેવાન નેતા આદમ ચાકીએ ની આ અરજીથી હાઇકોર્ટ કચ્છના ભૂતકાળના પાણી ના જથા જીયો હાઇડ્રોલોજી નો સર્વ રિસર્ચ કરી ભવિષ્યમાં પાણી પુરવઠા માટે અસરકારક મેનેજમેન્ટ પ્લાન બનાવવા નિર્દેશ આપ્યો છે
Body:ભુજ ખાતે આજે આદમ ચાકીએ પત્રકારોને જણાવ્યું હતું કે કોર્ટ આ અરજીને પગલે કચ્છ ડેમ સરોવર જેવા પાણીના સંગ્રહસ્થાનો ઉંડા કરવા માટે આયોજનનો અમલ કરવા બની વાગડના હયાત કૂવાઓની સફાઈ કરી વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા પાણીની તંગી ભોગવતા બની વાગડના વિસ્તારનો તત્કાળ સર્વ હાથ ધરી ટેન્કર મારફતે પાણી પુરવઠો શરૂ કરવા તાકીદ કરી છે
. સાથોસાથ રાજ્ય સરકાર વતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોડૅ ઝોન 4ના મુખ્ય ઇન્જિનિયર પાણીની તંગી નિવારવા કમલી બનાવાયેલા અને અમલમાં આવનારા વિવિધ 10 એક્શન પ્લાનનો અમલ કરવા સુચના આપી છે સરકાર વતી ચીફ એન્જિનિયર કોર્ટમાં જવાબ રજૂ કરી જણાવ્યું હતું કે (1) કચ્છમાં પેયજલની કોંગ્રેસ અંદર અછતનો માસ્ટર પ્લાન 2018 19 અમલી બનાવાયો છે (2) નવા વોર્ડનું ખોદકામ કરાયું છે(3) પાણીના ટેન્કર દોડાવાયા છે(4) ડેમો ને નર્મદા નીરથી ભરવાનું આયોજન છે(5) અંજાર કુકમા પાઇપલાઇનનો પ્રોજેક્ટ અમલી બનાવાયો છે(6) નર્મદાના પાણીના જથ્થામાં વધારો કરાયો છે(7) પાણીની તંગી અંગે તાલુકા અને જિલ્લા સ્તરે સાપ્તાહિક સમીક્ષા બેઠકો યોજાયા છે (8) દર પખવાડિયે અછત રાહત સમિતિની બેઠક બોલાવે છે(9) 1916 નંબરની હેલ્પલાઇન અને(10) ભુજમાં જિલ્લા સ્તરનો કંટ્રોલરૂમ શરૂ કરવાનું આયોજન છે
બંધારણની કલમ ૨૨૬ હેઠળ આ પીઆઈએલ દાખલ કરનાર આદમભાઈ ચાકીએ વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં દૈનિક સાડાચારસો એમ.એલ.ડી પાણીની જરૂરીયાત સામે 500 એમએલડી પાણી પુરવઠો મળે છે છતાં છતે પાણીએ કચ્છમાં ઠેર-ઠેર પાણીની તંગીની વિકટ સમસ્યા સર્જાઈ છે કચ્છમાં પાણીની જરૂરીયાત સામે ઉપલબ્ધ પુરવઠો પૂરતો હોવા છતાં આમ જનતાના અને પશુધનને પૂરતું પાણી મળતું નથી હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ની ખંડપીઠે ઘાક બેસાડતો ચુકાદો આપ્યો છે હોવાનું તેમણે ઉમેર્યું હતું ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ જે શાસ્ત્રી ની ખંડપીઠ સમક્ષ અરજદાર વતી એડવોકેટ હાસીમ કુરેશી એકરામા કુરેશી અને કચ્છના વકીલ હનીફ ચાકી રજૂઆત કરી હતી
બાઈટ....01... આદમ ચાકી
Conclusion: