ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ, જાણો આજનું તાપમાન - Weather Update Gujarat

રાજયના હવામાનમાં પલટો આવ્યો છે અને લઘુત્તમ તાપમાનનો(Gujarat Weather Report) પારો નીચે સરક્યો હતો. સાથે સાથે ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો હતો. રાજ્યમાં લોકોને બેવડી ઋતુ (Maximum Temperature Today) અનુભવી હતી. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ સુધી વિષમ વાતાવરણ બન્યું રહેશે.

Gujarat Weather Report : રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ, જાણો આજનું તાપમાન

author img

By

Published : Feb 22, 2022, 10:21 AM IST

કચ્છ : સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી (Gujarat Weather Report) બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડી તો દિવસે ગરમી અનુભવાઇ રહી છે. તો હજુ પણ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણીય (Cold Temperature in Gujarat) વિષમતા જારી રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી અને વાતાવરણ યથાવત રહેશે.

લઘુતમ - મહત્તમ તાપમાન

સમગ્ર રાજ્યમાં ફરી હવામાનમાં પલટો આવ્યો છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો પાછો નીચે સરક્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ સવારના ભાગમાં જોવા મળ્યો છે. જ્યારે ભરબપોરે તો ઉનાળા જેવું વાતાવરણ સર્જાય છે અને લોકોને ભારે ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી થી 20 ડિગ્રી વચ્ચે નોંધાયો છે જ્યારે મહત્તમ તાપમાન 29 થી 25 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન-13.3 ડિગ્રી

આજે રાજ્યમાં હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા લઘુત્તમ તાપમાનના રાજ્યમાં સૌથી ઓછું ગાંધીનગર ખાતે 13.3 ડિગ્રી નોંધાયું છે. મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ (Maximum Temperature Today)તાપમાન જૂનાગઢ ખાતે 35.0 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લાતાપમાન
અમદાવાદ15.7
ગાંધીનગર13.3
રાજકોટ18.3
સુરત16.8
ભાવનગર16.6
જૂનાગઢ14.0
બરોડા17.4
નલિયા17.4
ભુજ18.2
કંડલા19.5

ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લાતાપમાન
અમદાવાદ34.4
ગાંધીનગર33.6
રાજકોટ34.1
સુરત33.2
ભાવનગર32.0
જૂનાગઢ35.0
બરોડા33.0
નલિયા29.6
ભુજ34.0
કંડલા34.6

આ પણ વાંચોઃ Vibrant MOU 2022 : આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66 લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.