ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં આજે સામાન્ય તાપમાન નોંધાયું, ઠંડીનું પ્રમાણ નહિવત - વેધર અપડેટ ગુજરાત

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનના પારામાં (Gujarat Weather Report) નોંધપાત્ર ફેરફાર થયો છે. અને ઠંડીના (Cold Temperature in Gujarat) પ્રમાણમાં ઘટાડો થયો છે. તો આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 13થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

Gujarat Weather Report : રાજ્યમાં આજે સામાન્ય તાપમાન નોંધાયું, ઠંડીનું પ્રમાણ નહિવત

author img

By

Published : Feb 9, 2022, 10:25 AM IST

કચ્છ : રાજ્યના હવામાનમાં છેલ્લાં થોડાં દિવસો બાદ ફરીથી તાપમાનમાં (Gujarat Weather Report) નોંધપાત્ર ફેરફાર થયો છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઠંડીના (Cold Temperature in Gujarat) પ્રમાણમાં ઘટાડો થયો છે.

વાતાવરણ સૂકું રહેશે

48 કલાક અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી (Meteorological Department Forecast) કરવામાં આવેલી હતી કે, 2 દિવસ બાદ રાજ્યના હવામાનમાં પલટો આવશે અને આગામી કેટલાક દિવસો માટે સુધી વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં ફરીથી તાપમાનમાં ઘટાડો થશે પરંતુ આજે લઘુત્તમ તાપમાનનો પારો ઉલટો ઉપર ચડ્યો છે અને તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

સૌથી ઓછું તાપમાન નલિયા નોંધાયું

આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 13.1 ડિગ્રી નોંધાયું છે. તો આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 13થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લાતાપમાન
અમદાવાદ15.9
ગાંધીનગર14.1
રાજકોટ17.2
સુરત18.0
ભાવનગર18.4
જૂનાગઢ15.0
બરોડા15.2
નલિયા13.1
ભુજ15.8
કંડલા17.5

આ પણ વાંચોઃ Vibrant MOU 2022 : આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66 લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.