ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીમાં ધરખમ ઘટાડો, જાણો આજનું તાપમાન

author img

By

Published : Feb 3, 2022, 10:51 AM IST

સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. લઘુતમ તાપમાનનો (Gujarat Weather Report) પારો ઉંચે ચડ્યો હતો. ત્યારે આજે ગુરૂવારે પણ રાજ્યના જિલ્લાઓમાં તાપમાન 12 ડિગ્રીથી 19 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીમાં ધરખમ ઘટાડો, જાણો આજનું તાપમાન
Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીમાં ધરખમ ઘટાડો, જાણો આજનું તાપમાન

કચ્છ: રાજ્યના હવામાનમાં (Gujarat Weather Report) છેલ્લાં થોડાંક દિવસથી ફરી નોંધપાત્ર ફેરફાર થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીનો પારો 4થી 5 ડિગ્રી સુધી એટલે કે 3 ફેબ્રુઆરી સુધી ઠંડી (Cold Temperature in Gujarat) ઓછી પડશે જે બાદ ફરી વધશે. આજે ગુરૂવારે દરિયા કાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ અને બનાસકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાંની આગાહી, જાણો આજનું લઘુતમ તાપમાન

ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં વાહનચાલકોને વાહન ચલાવવામાં પરેશાની

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે સાથે સાથે સવારના 9:30 વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતવરણ જોવા મળ્યું હતું. જેમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ વેઠવી પડી હતી. તેમજ રાજ્યમાં ઠંડા પવનો પણ અનુભવાયા હતા. રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી ઉપર નોંધાયો છે.સૌથી ઓછું તાપમાન જૂનાગઢ ખાતે 12.0 નોંધાયું છે.તો આજે સમગ્ર રાજ્યમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે.

આ પણ વાંચો: રાજ્યમાં સતત બીજા દિવસે ભારે ઝાકળવર્ષા વચ્ચે એકાએક તાપમાનનો પારો ઉંચો ચડ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)

ક્રમમહાનગરોલઘુતમ તાપમાન
1અમદાવાદ 18.4
2ગાંધીનગર 16.8
3રાજકોટ 18.4
4સુરત 18.8
5ભાવનગર 19.0
6જૂનાગઢ 12.0
7બરોડા 15.6
8નલિયા 15.9
9ભુજ 17.9
10કંડલા 16.5

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.