ETV Bharat / state

અંજારમાં આજે PM મોદીની જાહેરસભા, 1 લાખથી વધુની જનમેદની આવશે તેવો દાવો કરાયો

author img

By

Published : Nov 28, 2022, 10:09 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છ જિલ્લાની (Kutch Assembly Constituency) મુલાકાતે આવશે. અહીં તેઓ અંજાર ખાતે જાહેરસભા સંબોધશે. ત્યારે વડાપ્રધાનના આગમનની તૈયારીનો ધમધમાટ (PM Narendra Modi Public Meeting for Kutch) શરૂ કરવામાં આવ્યો છે.

અંજારમાં આજે PM મોદીની જાહેરસભા, 1 લાખથી વધુની જનમેદની આવશે તેવો દાવો કરાયો
અંજારમાં આજે PM મોદીની જાહેરસભા, 1 લાખથી વધુની જનમેદની આવશે તેવો દાવો કરાયો

કચ્છ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રચાર માટે રાજ્યભરમાં (Kutch Assembly Constituency) સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે તેઓ કચ્છના અંજારમાં જાહેરસભાને (PM Narendra Modi Public Meeting for Kutch) સંબોધશે. તો ભાજપના અન્ય સ્ટાર પ્રચારકો પણ રાજ્યભરમાં વિવિધ જગ્યાએ સભાઓ સંબોધી પાર્ટીનો પ્રચાર કરશે.

પૂરજોશમાં કામગીરી જિલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ વલમજી હુંબલે વડાપ્રધાનની સભા અંગે જણાવ્યું હતું કે, કચ્છની 6એ 6 વિધાનસભા બેઠકનો (Kutch Assembly Constituency) પ્રોગ્રામ એક સાથે છે. તમામ બેઠકના જે ઉમેદવારો છે. એ ઉમેદવારોના પ્રચાર પ્રસારનો કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે. છતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Narendra Modi Public Meeting for Kutch) વિશ્વ સ્તરના નેતા છે અને મતદારોમાં અને કાર્યકરોમાં તેમનું આકર્ષણ એટલું હોય કે, વડાપ્રધાન આવે એટલે લોકો ઊર્જાવાન થઈ જાય અને ડબલ જોશથી કામ કરતા થાય.

પૂરજોશમાં કામગીરી

1 લાખથી વધુ લોકો આવશે તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની સભામાં એકાદ લાખ માણસો આવશે અને લોકોમાં ઉર્જા આવે અને પ્રોત્સાહન પણ મળે. આમ જોવા જઈએ તો, તમામ બેઠક ભાજપ જીતવાની જ છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત છે અને ગુજરાતની ચૂંટણી (Gujarat Election 2022) વિશ્વ કક્ષાએ નજરમાં હોય ત્યારે ભાજપના ઉમેદવારોને 50,000-50,000ની લીડ ચાલે જ નહીં. ઉમેદવારો જીતશે એ નિશ્ચિત છે. વડાપ્રધાનના નામે જીતશે, ભાજપ સરકારની કામગીરીના કારણે જીતશે, પરંતુ જંગી લીડથી જીતે એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અને મતદારોની છે.

આ મહાનુભાવો કરી ચૂક્યા છે પ્રચાર કચ્છમાં (Kutch Assembly Constituency) વજુભાઈ વાળા, શિવરાજસિંહ ચૌહાણ, મનસુખ માંડવીયા, ભૂપેન્દ્ર પટેલ, હેમંત બિશ્વા જેવા નેતાઓ ઉમેદવારોના સમર્થનમાં સભા ગજવી ચૂક્યા છે. ત્યારે હવે આજે (સોમવારે) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi Public Meeting for Kutch) અંજાર ખાતે આવી રહ્યા છે અને અંજાર ખાતે જાહેરસભા સંબોધશે તથા અંજાર વિધાનસભા બેઠક (Kutch Assembly Constituency) પર ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાને સમર્થન આપશે, ત્યારે નરેન્દ્ર મોદી જે સ્થળે સભા સંબોધશે તે સ્થળે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

વડાપ્રધાન માટે ખાસ હેલિપેડ બનાવાયું વડાપ્રધાન સભાસ્થળે (PM Narendra Modi Public Meeting for Kutch) સીધા હેલિકોપ્ટરથી ઉતરશે. સભા સ્થળ પર ખાસ હેલિપેડ બનાવવામાં આવ્યું છે. પોલીસે પણ સ્થળ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સભાની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ સ્થળ વિસ્તારને "નો ફ્લાય ઝોન" (No Fly Zone Kutch) જાહેર કરીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અંજાર ખાતે આવેલા સભાસ્થળ સહિત આસપાસના 500 મીટર ત્રિજ્યાના વિસ્તારને એક દિવસ માટે "નો ફ્લાય ઝોન" જાહેર કર્યો છે.

ડ્રોન નહીં ઊડાડી શકાય આથી કોઈ પણ પ્રકારના ડ્રોન (યુએવી), ઈલેક્ટ્રોનિક કે અન્ય હવામાં ઊડી શકે તેવા સાધનોને આ વિસ્તારમાં ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે. રસ્તા પર ટ્રાફિક નિયમન માટે ભારે વાહનોને નેશનલ હાઇવે પર ડાયવર્ટ કરવા અને ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે પણ આદેશ કરાયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi Public Meeting for Kutch) મુલાકાત લઈને ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.