ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં લઘુતમ પારો ફરી ગગડયો, 5 મહાનગરોમાં તાપમાનનો પારો રહ્યો સિંગલ ડિજિટ - ગુજરાતમાં વરસાદની આગાહી

સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 13 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન(Weather of Gujarat Today) નોંધાયું છે. તો સમગ્ર રાજ્યમાં ઠંડા(Cold Temperature in Gujarat) પવન પણ અનુભવાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પારો હજુ પણ 3થી 5 ડિગ્રી નીચો જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Weather of Gujarat Today : રાજ્યમાં લઘુતમ પારો ફરી ગગડયો, 5 મહાનગરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં

author img

By

Published : Jan 13, 2022, 10:48 AM IST

કચ્છ : સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં(Weather of Gujarat Today) ઘટાડો થતાં ટાઢકમાં વધારો થયો છે. તેમજ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી(Cold Temperature in Gujarat) ગઇ છે. આજે સવારથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આજે રાજ્યમાં કમોસમી વરસાદની(Unseasonal Rain in Gujarat) સંભાવના નથી અને આજે ખુલ્લું વાતાવરણ જોવા મળશે અને સવારથી સુરજના દર્શન થયા હતા. તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભુજ, બરોડા, નલિયા ખાતે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં(Temperature Single Digit in Gujarat) નોંધાયો છે.

16 જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠુ પડશે. રાજ્યમાં ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકશે. જાણીતા આગાહીકાર દ્વારા આગાહી(Rainfall Forecast in Gujarat) કરવામાં આવી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 18 થી 20 જાન્યુઆરીએ કેટલાક ભાગોમાં માવઠું(Non Seasonal Rain in Gujarat) પડી શકે છે. 25થી 29 જાન્યુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.

રાજ્યના શિતમથક નલિયામાં 4.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

હવામાન વિભાગે જણાવ્યું કે(Meteorological Department in Gujarat) આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યું હતું અને આજનું લઘુતમ તાપમાન 4.6 ડિગ્રી નોંધાયું હતું. આજે ઠંડા પવનો વહેલી સવારથી જ ફૂંકાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

મહાનગરો તાપમાન
અમદાવાદ 9.7
ગાંધીનગર 8.7
રાજકોટ 8.5
સુરત 12.6
ભાવનગર 10.2
જૂનાગઢ 11.0
બરોડા 9.6
નલિયા 4.6
ભુજ 10.2
કંડલા 10.9

આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.