ETV Bharat / state

ETV Bharat નું ભુજના આશાપુરા મંદિર ખાતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન અંગેનું રિયાલિટી ચેક - Wear mask

ભુજનું પ્રાચીન અને પ્રસિદ્ધ આશાપુરા મંદિર ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. ખાસ કરીને જ્યારે મંગળવાર હોય ત્યારે વધારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ કોરોનાના વધતા જતા કહેરમાં અહીં દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

ભુજના આશાપુરા મંદિર
ભુજના આશાપુરા મંદિર
author img

By

Published : Apr 6, 2021, 11:56 AM IST

Updated : Apr 6, 2021, 2:57 PM IST

  • Etv Bharatનું ભૂજના મંદિરોમાં રિયાલિટી ચેક
  • કોરોના કહેરથી મંદિરોમાં ભાવિકોની સંખ્યામાં ઘટાડો
  • મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત

કચ્છ : વિશ્વભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ભુજના પ્રાચીન અને પ્રસિદ્ધ આશાપુરા મંદિર ખાતે ETV Bharat આવી પહોંચ્યું છે. અહીં રિયાલિટી ચેક કરીશું કે, શું અહી કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાય છે કે નહિ. આજે મંગળવાર છે ત્યારે ભુજ શહેરના લોકો મોટી સંખ્યામાં અહીં આશાપુરા માતાજીના દર્શન કરવા આવતા હોય છે.

મંદિરમાં સંચાલકો દ્વારા કોરોના ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન

મંદિરના સંચાલકો દ્વારા કોરોના ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવમાં આવી રહ્યું છે. ઉપયોગ મંદિરમાં પ્રવેશતા પહેલા કરાવવામાં આવી રહ્યો છે. તથા માસ્ક પહેરીને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. દર્શન કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે માટે તેનું પણ પાલન કરાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ભુજ શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે ETV Bharatનું રિયાલિટી ચેક

કચ્છમાં 229 પોઝિટિવ એક્ટિવ કેસ

કચ્છમાં હાલમાં 229 પોઝિટિવ એક્ટિવ કેસ છે અને ગઇકાલે 30 નવા કેસ આવ્યા હતા. જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. અત્યાર સુધી કચ્છમાં કુલ 5,150 કોરોનાના કેસ નોંધાયા છે અને એમાંથી 4,809 જેટલા લોકોએ સાજા થઇને રજા લીધી છે. કુલ 82 જેટલા લોકોનું કોરોનાથી મૃત્યુ થયું છે.

આ પણ વાંચો : રાજકોટમાં રાત્રી કરફ્યૂને ETV Bharatનું રિયાલિટી ચેક

Etv Bharat ની અપીલ કે, SMSનું પાલન કરે

ETV Bharat ની તમામ નાગરિકોને અપીલ છે કે, SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો અવશ્ય ઉપયોગ કરીએ અને જરૂરી ના હોય તો ઘરથી બહાર ના નીકળે અને કોરોનાને ફેલાવતા બચાવીએ. તથા વહેલા ધોરણે કોરોનાની રસીનો લાભ લઈએ.

Last Updated : Apr 6, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.