ETV Bharat / state

હનીટ્રેપ: ભુજના યુવકને ફસાવનાર યુવતી સહિત 3 આરોપીની ધરપકડ

ભુજઃ શહેરમાં હનીટ્રેપની ઘટના સામે આવી છે. યુવતીની આડ લઈને એક યુવાન પાસેથી રૂપિયા 5 લાખ પડાવવાની ઘટના બની છે. જેમાં એક યુવતી સહિત ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. આ મામલે મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ કેસમાં ભુજના નયન લખમણ ગઢવી અને દ્વારકા જિલ્લાના હેમંત રામભાઇ ચાવડા તથા યુવતીના 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે.

હનીટ્રેપ
હનીટ્રેપ
author img

By

Published : Nov 28, 2019, 8:23 PM IST

ભુજના સંસ્કાર નગર વિસ્તારમાં રહેતા યુવાનને યુવતી સાથેના સંપર્કમાં લઇ ફસાવી તેના અશ્લિલ ફોટા અને વીડિયો બનાવી યુવાનના પરિવાર પાસે રૂપિયા 5 લાખ માગવામાં આવ્યા હતા. જે દરમિયાન મામલે પોલીસ ફરીયાદ નોંધાવતા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા અને ત્રણેય આરોપીને દબોચી લેવાયા હતા.

ભુજના યુવકને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી સહિત 3 આરોપીની અટકાયત

પોલીસ માહિતી અનુસાર પકડાયેલા આરોપીઓ પૈકીનો નયન લખમણ ગઢવી ભુજમાં સંસ્કાર નગર વિસ્તારમાં એમ્પાયર ટાવર ખાતે રહે છે. જ્યારે હેમંત રામભાઇ ચાવડા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના દાત્રાંણા ગામનો રહેવાસી છે.

કેસની નોંધાવેલી ફરિયાદ મુજબ સંસ્કાર નગરમાં જ રહેતા યુવકને યુવતી હોસ્પિટલ રોડ ઉપર મળી હતી અને તેણે દ્વિચક્રી વાહન ઉપર લીધી હતી. આ પછી યુવાનને બેભાન બનાવી તેના ફોટા અને વીડિયો તૈયાર કરાયા હતા. આ પછી મોબાઇલ ફોન ઉપરથી પોતાને ઇમરાન તરીકે ઓળખાન આપી મુખ્ય સૂત્રધારે ફોન કરી રૂપિયા પાંચ લાખ માગ્યા હતા. જુદા-જુદા બે ત્રણ તબક્કે ફોન કરવામાં આવ્યા હતા. જેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Intro:ભુજમાં યુવતીની આડ લઈને એક યુવાન પાસેથી રૂપિયા 500000 પડાવવાનો કારસો સામે આવ્યો છે જેમાં એક યુવતી સહિત ત્રણ આરોપીને પોલીસે પકડી પાડયા છે ત્યારે મુખ્ય સુત્રધારની શોધખોળ ચાલી રહી છે
વિગતો મુજબ આ કેસમાં ભુજના નયન લખમણ ગઢવી અને દ્વારકા જિલ્લાના હેમંત રામભાઇ ચાવડા તથા યુવતીના 3 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા મેળવ્યા છે

Body:ભુજના સંસ્કાર નગર વિસ્તારમાં રહેતા યુવાનને યુવતી સાથેના સંપર્ક ને લઇ ફસાવી તેના અશ્લિલ ફોટા અને વિડિયો તારી યુવાન પરિવાર પાસે રૂપિયા 5 લાખ માગવામાં આવ્યા હતા આ દરમિયાન મામલો પોલીસ સમક્ષ ઉપસ્થિત કરાતા તાત્કાલિક પગલાં લઈને ત્રણેય આરોપીને દબોચી લેવાયા છે
પોલીસ માહિતી અનુસાર પકડાયેલા આરોપીઓ પૈકીનો નયન લખમણ ગઢવી ભુજમાં સંસ્કાર નગર વિસ્તારમાં એમ્પાયર ટાવર ખાતે રહે છે જ્યારે હેમંત રામભાઇ ચાવડા દ્વારકા દેવભૂમિ જિલ્લાના ખંભાત તાલુકાના દાતરડા ગામનો રહેવાસી છે

કેસની નોંધાવેલી ફરિયાદ મુજબ સંસ્કાર નગરમાં જ રહેતા યુવકેને યુવતી હોસ્પિટલ રોડ ઉપર મળી હતી અને તેણે દ્વિચક્રી વાહન ઉપર લીધી હતી આ પછી યુવાનને બેભાન બનાવી તેના ફોટા અને વિડીયો ત્યાર કરાયા હતા આ પછી ચોક્કસ મોબાઇલ ફોન ઉપરથી પોતાને ઇમરાન તરીકે ઓળખનારા મુખ્ય સૂત્રધાર ફોન કરવા સાથે રૂ.પાંચ લાખ માગવામાં આવ્યા હતા જુદાજુદા બે ત્રણ તબક્કે ફોન આવ્યો ફરિયાદમાં લખાવ્યું છે
પોલીસે જણાવ્યું હતું કે હનીટ્રીપ નો શિકાર થયા ને શોધી આપ્યો હતો આ પછી સુરતની વતની યુવતીમાં યુવકને ફસાવી સમગ્ર કારસાને અંજામ આપ્યો હતો યુવતીના સંપર્કમાં ભોગ બનનાર છેલ્લા કેટલાક સમયથી રહ્યો હતો અલબત્ત તેણે ફરિયાદમાં અન્ય વિગતો લખાવી હતી સૂત્રધાર હાથમાં આવ્યે વધુ વિગતો સ્પષ્ટ થશે તેમ પોલીસે ઉમેર્યું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.