કચ્છ અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા દિપોત્સવી પર્વે (Diwali Festival) ભૂજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે એક લાખ દીપ (Deep Pragatya at bhuj swaminarayan mandir) પ્રગટાવવામાં આવ્યા હતા, જેને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો અને દર્શનાાર્થીઓ ઉમટી પડ્યા હતા.
દિપમાળા પ્રકાશિત કરવામાં આવી મંદિરમાં (bhuj swaminarayan mandir) સાંજે સંધ્યા આરતી સમયે મંદિરના પ્રાંગણમાં 1 લાખ દિપ પ્રગટાવતા અલૌકિક નજારો (Deep Pragatya at bhuj swaminarayan mandir) જોવા મળ્યો હતો. હતો. સંધ્યા આરતી સમયે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિર સંકુલમાં (bhuj swaminarayan mandir) વિવિધ આકારમાં દિપમાળા પ્રકાશિત કરવામાં આવી હતી.
અદભૂત આકાશી નજારો તો મંદિરના (bhuj swaminarayan mandir) હરિભક્તોની સતત 2 દિવસની મહેનત બાદ આજે પ્રકાશના પર્વ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ દિવડાઓના શણગારનો આકાશી નજારો પણ (Deep Pragatya at bhuj swaminarayan mandir) અદભૂત હતો.