ETV Bharat / state

ભુજમાં ઘરની બાજુમાં જ યુવાનનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો - crime news

ભુજ હંગામી આવાસમાં પ્રાથમિક શાળા GIDC પાસે રમજુ ફકિરમામદ ઘાંચી નામના યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

ભુજમાં ઘરની બાજુમાં જ યુવાનનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો

author img

By

Published : Apr 11, 2021, 9:37 AM IST

  • ઘરની બાજુમાં જ લટકેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
  • યુવકનું મર્ડર કે આત્મહત્યા તે હજુ પણ રહસ્ય છે
  • હત્યા થઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ

ભુજ: હંગામી આવાસમાં પ્રાથમિક શાળા GIDC પાસે રમજુ ફકિરમામદ ઘાંચી નામના યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં 25 વર્ષીય બે દીકરીઓના બાપનો મૃતદેહ ઘરની બાજુની ગલીમાં લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના રાત્રીના 2 વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે.

ભુજમાં ઘરની બાજુમાં જ યુવાનનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો

આ પણ વાંચો: ભુજની હોસ્પિટલમાંથી ગોંડલનો ખૂંખાર આરોપી નિખીલ દોંગા ફરાર

યુવકની હત્યા કે આત્મહત્યા તે હજુ પણ રહસ્ય

મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ આત્મહત્યા નહીં પરંતુ, હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, 2-3 દિવસ અગાઉ મૃતક સાથે મારામારી કર્યા બાદ તેની હત્યા કરીને તેને લટકાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ, મૃતદેહનું પંચનામુ કરીને પરિવારજનોનો સ્ટેટમેન્ટ લીધા હતા.

આ પણ વાંચો: ભુજના ગડા પાટિયા નજીક ટેમ્પો અડફેટે બાઈકચાલકનું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.