ETV Bharat / state

Copper Bell Art work of Kutch : પીએમ મોદીએ રોકડેથી ખરીદી લીધી હતી કોપર બેલ, જાણો 300 વર્ષ જૂની કારીગરી વિશે - કચ્છની 300 વર્ષ જૂની કારીગરી

કચ્છના નિરોણા ગામમાં બનતા આર્ટ વર્કની ખરીદી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી છે. તો એવી કઇ છે આ ગામની જાણીતી (Copper Bell Art work of Kutch) કારીગરી, નિહાળો આ વિડીયો અહેવાલમાં.

Copper Bell Art work of Kutch : પીએમ મોદીએ રોકડેથી ખરીદી લીધી હતી કોપર બેલ, જાણો 300 વર્ષ જૂની કારીગરી વિશે

author img

By

Published : Feb 8, 2022, 4:30 PM IST

કચ્છઃ ગુજરાતનો કચ્છ જિલ્લો અનેક પ્રકારની કલા કારીગરી માટે પ્રખ્યાત છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું નિરોણા ગામ એક (Nirona Art work ) માત્ર એવું ગામ છે જ્યાં કોપરના બેલ (Copper Bell Art work of Kutch)બનાવવામાં આવે છે. અહીંના કારીગર દ્વારા બનાવવામાં આવેલ કોપર બેલનું આર્ટવર્ક વડાપ્રધાન મોદીએ પણ ખરીધું છે.

કચ્છની મુસ્લિમ લુહાર કોમ્યુનિટીના કલાકારોએ આજે પણ મેટલના બેલ બનાવવાની જુની પરંપરાને જાળવી

કોપર બેલ આર્ટવર્ક

કોપર બેલનું આર્ટ વર્ક 300 વર્ષ (kutch 300 year old craftsmanship) જૂનું છે. કચ્છની મુસ્લિમ લુહાર કોમ્યુનિટીના કલાકારોએ આજે પણ મેટલના બેલ બનાવવાની જુની પરંપરાને જાળવી (Nirona Art work ) રાખી છે. આ કોમ્યુનિટીનું મૂળ સિંધ પ્રદેશ છે. આ કોમ્યુનિટીના ભાઇઓ મેટલને રીસાઇકલ કરીને તેમાંથી બેલ બનાવે છે. ખોભેલ આમ તો લોખંડમાંથી બનાવવામાં આવે છે જેમાં પીતળ અને તાંબાનું કોટિંગ પણ કરવામાં આવે છે. કુલ 14 પ્રકારના કોપર બનાવવામાં આવે છે. હાલ યુવાનોમાં આ બેલ (Copper Bell Art work of Kutch)ખૂબ જ લોકપ્રિય છે.

કોપર બેલમાંથી બનાવવામાં આવે છે હોમ ડેકોરેશનની વસ્તુઓ

અગાઉ પશુઓના ધણ માટે આ પ્રકારના બેલનો (Nirona Art work ) ઉપયોગ થતો હતો. ગાય , ભેંસ,ઊંટ જેવા પશુઓના ગળામાં આ બેલ બાંધવામાં આવતું હતું. પશુઓના ધણમાં સૌથી આગળ જે પશુ ચાલે તેના ગળામાં આ બેલ (Copper Bell Art work of Kutch)બાંધવામાં આવતું હતું. જ્યારે આજે હવે આ બેલના અવાજમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ઉપરાંત હવે હોમ ડેકોરેશન માટે પણ બેલ બનવવામાં આવી રહ્યું છે જેવું કે વોલ હેંગિંગ, ડોર બેલ, મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, કીચેઇન વગેરે બનાવવામાં આવી રહ્યું છે જેની માંગ પણ વધી રહી છે.

હવે હોમ ડેકોરેશન માટે પણ લોકપ્રિય બન્યાં છે કોપર બેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25000 રૂપિયા રોકડે મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ ખરીદ્યું હતું

આ ઉપરાંત ફેબ્રુઆરી 2020માં દિલ્હી ખાતે યોજાયેલા હુન્નર હાટમાં કચ્છના 3 સ્ટોલ હતાં. જેમાં કોપર બેલના સ્ટોલની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને કોપરની બેલ પણ વગાડી હતી અને તેમણે કોપર બેલમાંથી બનાવેલ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ એટલું પસંદ આવી ગયું હતું કે તેઓએ 25000 રૂપિયા રોકડ ખર્ચીને (PM Modi buys copper bell with cash) તેની ખરીદી પણ કરી હતી.

કોપર બેલ બનાવવાની પ્રક્રિયા

લોખંડના પારામાંથી બેલ તૈયાર કર્યા પછી બહેનો તેના ૫૨ તાંબા-પીતળનો ગ્લેજ ચડાવે છે, એટલે બેલનો કલ૨ સોનેરી બની જાય છે. નિરોણા ગુજરાતનું આ એક માત્ર એવું ગામ છે (Nirona Art work ) જ્યાં બેલ બનાવવામાં આવે છે. બેલ બનાવ્યા પછી તેને ચુના કે ઇંટના ભઠ્ઠામાં પકાવવામાં આવે છે. જ્યાં સુધી ચોક્કસ પ્રકારનો અવાજ ન નીકળે ત્યાં સુધી બેલને ભઠ્ઠામાં રાખવામાં આવે છે. દરેક બેલનો રણકાર કેવો નીકળશે તે કારીગરની ત્રણ પ્રકારની સ્કીલ પર આધાર રાખે છે. એક બેલની બોડીની સાઈઝ અને આકાર, બીજા બેલની સાઈઝ અને આકાર પ્રમાણે બેલની વચ્ચે લાકડાની સાંકડી પટ્ટી લટકાવવાની સ્કીલ અને ત્રીજું બેલના નીચેના વર્તુળના ભાગનો કિનારો. આ ત્રણ સ્કીલના આધારે બેલનો ટોન નક્કી થાય છે. આ બેલ (Copper Bell Art work of Kutch) છેક અમેરિકા સુધી એક્સપોર્ટ પણ થાય છે.

નિરોણા ગામના કારીગરો 0 થી 13 નંબરની સાઈઝ સુધીના બેલ બનાવે છે

આ અંગે નિરોણા ગામના બેલ (Nirona Art work ) બનાવતા કારીગર અલીભાઈ લુહાર કહે છે કે આજે દસ જેટલા મુસ્લિમ લુહાર જાતિના કારીગરો (kutch 300 year old craftsmanship) આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મોટી સાઈઝના બેલ બનાવનારા કારીગરો હવે રહ્યાં નથી. નિરોણા ગામના કારીગરો 0 થી 13 નંબરની સાઈઝ સુધીના બેલ બનાવે છે. જેની કિંમત 50 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધીની હોય છે. એક કારીગર દિવસમાં એક નંબરની સાઈઝના 15 બેલ બનાવી શકે છે. ગુજરાતનું માત્ર આ એક જ એવું ગામ છે જ્યાં પરંપરાગત રીતે બેલ (Copper Bell Art work of Kutch)બનાવવામાં આવે છે.

દિલ્હી ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં કચ્છના 3 સ્ટોલ હતાં

આ અંગે વધુ માહિતી આપતા સિદ્દીક લુહારે જણાવ્યું હતું કે દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસે હુન્નર હાટ નામનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. જેમાં અનેક કક્ષાના પ્રધાનોની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં રાખવામાં આવેલા તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી અને એક સ્ટોલમાં કોપરના ઘંટ વગાડી સંગીતનો લહાવો લીધો હતો. આ સ્ટોલ નિરોણા ગામના (Copper Bell Art work of Kutch) કારીગરનો હતો. અહીં કચ્છ જિલ્લાની ત્રણ કળાઓ કોપર બેલ, બ્લોક પ્રિન્ટીંગ અને મડવર્કના સ્ટોલ રાખવામાં આવ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યાં હતાં

વધુમાં સિદ્દીકભાઈએ જણાવ્યું હતું કે તેઓએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે દેશના વડાપ્રધાન તેમના સ્ટોલની મુલાકાત લેશે અને તેમના દ્વારા બનાવવામાં આવેલ કોપર બેલ (Copper Bell Art work of Kutch) વગાડશે. આ કોપર બેલની કળાથી વડાપ્રધાન એટલા પ્રભાવિત થયા હતાં કે તેઓએ 25000ની કિંમતના બેલની ખરીદી (PM Modi buys copper bell with cash) પણ કરી હતી સાથે સાથે આ કળા બદલ અમને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.