ETV Bharat / state

Cannabis seized from Mundra Port : ઝડપાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત 22 કરોડ રૂપિયા આંકવામાં આવી - પંજાબની આર.ડી.એમ.કે.ઈન્ડસ્ટ્રીઝની સંડોવણી

મુંદ્રા પોર્ટ પરથી દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અમેરિકન ગાંજાના 90 પેકેટો જપ્ત કર્યા હતાં. તેની (Cannabis seized from Mundra Port) આંતરરાષ્ટ્રીય કિંમત 22 કરોડ રુપિયા અંદાજવામાં આવી છે.

Cannabis seized from Mundra Port : ઝડપાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત 22 કરોડ રૂપિયા આંકવામાં આવી

author img

By

Published : Jan 20, 2022, 7:04 PM IST

કચ્છઃ દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાતમાં અદાણી ગ્રુપની માલિકીના મુંદ્રા પોર્ટ પરથી અમેરિકન ગાંજાના 90 પેકેટો જપ્ત (Delhi Narcotics Control Bureau raid) કર્યા છે. આ ગાંજો સ્ક્રેપની એક કારમાં છુપાવેલા કન્ટેનરમાં હતું અને કથિત રીતે તેને હરિયાણાના સોનીપત લઈ જવામાં આવી રહ્યું હતું. ગાંજાના કન્ટેનર પર માલ્ટાનો ધ્વજ હતો. તો પકડાયેલા 60 કિલો હાઈડ્રોપોનિક વીડની આંતરરાષ્ટ્રીય કિંમત (Cannabis seized from Mundra Port) 22 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

દાણચોરીથી ડ્રગ્ઝ લાવવાનો પર્દાફાશ

દેશમાં કેફી દ્રવ્યોનું સેવન દિવસો દિવસ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યાના અહેવાલો વચ્ચે મુન્દ્રા બંદરે ઉતરેલા (Cannabis seized from Mundra Port) એક આયાતી કન્ટેનરમાંથી અંદાજે ગાંજાનો 60 કિલો જથ્થો નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરોની ટુકડીએ (Delhi Narcotics Control Bureau raid) ઝડપી લીધો હતો. વિદેશોમાં નશાખોરોમાં ભારે લોકપ્રિય એવા મરીજુઆના એટલે કે ગાંજાના આધુનિક સ્વરૂપ વીડનો આટલો મોટો જથ્થો સંભવત દેશમાં પ્રથમ વખત ઝડપાયો છે. તેની સાથોસાથ ડેન્માર્કથી આવેલા આ જથ્થાએ દેશના શોખીન બંધાણીઓ હવે મોંઘા પાર્ટી ડ્રગ્સ એવા વીડને દાણચોરીથી મંગાવતા થયા હોવાના ચોંકાવનારા પ્રકરણનો પર્દાફાશ થયો છે.

કુલ 60 કિલો અમેરિકન ગાંજાનો જથ્થો ઝડપવામાં આવ્યો

મુન્દ્રા પોર્ટના સીટી 3 નંબરની જેટી પર સ્ટીમરમાંથી આ કન્ટેનર ઉતર્યું (Cannabis seized from Mundra Port) તે સાથે એનસીબીના અધિકારીઓએ (Delhi Narcotics Control Bureau raid) તેને ઝડપી લીધું હતું. તાબડતોબ આ કન્ટેનરને હનીકોમ્બ સીએફએસ ખસેડીને તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ હતી. કન્ટેનરમાં અન્ય સામાનની આડશમાં છુપાવાયેલા 90 જેટલા પેકેટ એનસીબીએ જોતજોતામાં શોધી લીધાં હતાં. અમેરિકન ગાંજાના કુલ 60 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કોવિડની જટિલતાઓને વધારે છે ભાંગના નશાની ટેવઃ શોધ

હાઈડ્રોપોનિક વીડની આંતરરાષ્ટ્રીય કિંમત 22 કરોડ આંકવામાં આવી રહી છે

મુંદ્રા પોર્ટથી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનો 60 કિલો ગાંજો પકડાયો હતો તો પકડાયેલા હાઈડ્રોપોનિક વીડની આંતરરાષ્ટ્રીય કિંમત 22 કરોડ આંકવામાં આવી રહી છે. આ ગાંજાનો જથ્થો (Cannabis seized from Mundra Port) ગાડીના ભંગારમાં છુપાવાયો હતો. આ કન્ટેનર કેનાડાથી કન્સાઈનમેન્ટ આવ્યું હતું.આ કન્ટેનરના આયાતકાર તરીકે પંજાબની આર.ડી.એમ.કે.ઈન્ડસ્ટ્રીઝનું (Involvement of RDMK Industries of Punjab) નામ સપાટી પર આવ્યાનું જાણવા મળી રહ્યું છે. પંજાબની કંપનીના નામે આયાત થયેલા આ કન્ટેનરને તેના આયોજન મુજબ હરિયાણાના સોનિપત ખાતેના કન્ટેનર સ્ટેશનથી પંજાબ મોકલવાનું હતું.

આ પણ વાંચોઃ Cannabis seized from Morbi: વાંકાનેરના રહેણાંક મકાનમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

આગામી સમયમાં ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવનાઓ

કસ્ટમ અને દિલ્હી NCB (Delhi Narcotics Control Bureau raid) દ્વારા આ કેસની તપાસ (Cannabis seized from Mundra Port) હજી પણ ચાલુ છે તો આગામી સમયમાં ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના પણ રહેલી છે. જો કે હજી પણ ગાંજાની આ કાર્યવાહી અંગે એનસીબીએ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.