ETV Bharat / state

Pakistani Fishermen in Bhuj : BSFએ પાકિસ્તાની માછીમારોને ચટાડી ધૂળ

author img

By

Published : Jun 25, 2022, 10:37 AM IST

Updated : Jun 25, 2022, 11:38 AM IST

ભુજના BSF જવાનોના સર્ચ ઓપરેશન (BSF Soldier Search Operation) દરમિયાન 9 પાકિસ્તાની બોટ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. પરંતુ તે સમયે બોટમાં કોઈ શખ્સો દેખાયા ન હતા. જે બીજા દિવસે પાકિસ્તાની બે શખ્સો BSFની નજરે ચડતાં પકડવા માટે જવાનોને ગોળીબાર (Pakistani Fishermen in Bhuj) કરવો પડ્યો હતો. ગોળીબારમાં બંને શખ્સોને પગની ઘૂંટીમાં ગોળી વાગી હતી.

Pakistani Fishermen in Bhuj : BSFએ પાકિસ્તાની માછીમારોને ચટાડી ધૂળ
Pakistani Fishermen in Bhuj : BSFએ પાકિસ્તાની માછીમારોને ચટાડી ધૂળ

કચ્છ : ભુજના BSFના જવાનો દ્વારા 23મી જૂન 2022ના રોજ સર્ચ (BSF Soldier Search Operation) ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં પહેલા 3 અને બાદમાં 6 પાકિસ્તાની બોટ મળી કુલ 9 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હતી પણ માછીમારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ગઈ કાલે મોડી રાત્રે હરામીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફ ભાગવાનો (Pakistani Fishermen in Bhuj) પ્રયાસ કરતી વખતે BSFના જવાનોએ કરેલા ફાયરિંગમાં બંનેને પગમાં ગોળી વાગી હતી.

આ પણ વાંચો : CM To BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશે

પાકિસ્તાની છુપાઈ ગયા - BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ હરામીનાળા વિસ્તારમાં કેટલીક પાકિસ્તાની માછીમારી બોટની હિલચાલ જોઈ પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હરામીનાળા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી નવ પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી હતી. જોકે, પાકિસ્તાની માછીમારો BSFના પેટ્રોલિંગને જોઈને ભાગી ગયા હતા અને 300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા (BSF Soldier Captures Pakistani Boat) હરામીનાળા વિસ્તારમાં છુપાઈ ગયા હતા.

આ પણ વાંચો : BSF Search Opration in Haraminala : IG મલિકે કહ્યું હજુ પણ 2 દિવસ ચાલશે સર્ચ ઓપરેશન

BSFના જવાનોએ કર્યો ગોળીબાર - મુશળધાર વરસાદ અને પાણીના સ્તરમાં વધારો થવાને કારણે, સર્ચ ઓપરેશન અત્યંત પડકાર જનક બન્યું હતું. આમ છતાં, BSF ભુજે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પાકિસ્તાન તરફ (Pakistan in Bastard Drain) ભાગી જવાના તમામ સંભવિત માર્ગોને અવરોધિત કર્યા હતા. પાકિસ્તાની સદામ હુસૈન સન ઓફ ગુલામ મુસ્તફા અને અલી બક્ષ સન ઓફ ખેર મહંમદને BSFના જવાનોએ પકડવા માટે ગોળીબાર કરવો પડ્યો હતો. બંને પગની ઘૂંટીમાં ગોળી વાગી છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Last Updated : Jun 25, 2022, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.