ETV Bharat / state

BSF Bhuj :કચ્છના આ વિસ્તારમાંથી ફિશિંગ બોટો સાથે બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ - Infiltration of Pakistani fishermen

ગુજરાતની કચ્છ બોર્ડર પર પાકિસ્તાન તરફથી એવી પ્રવૃત્તિ થતી રહે છે જેમાં સુરક્ષાદળો (Infiltration of Pakistani fishermen ) માટે સતર્ક રહેવું અતિઆવશ્યક હોય છે. એવી તપાસ દરમિયાન આજે હરામીનાળા વિસ્તારમાંથી ભુજ બીએસએફ (BSF Bhuj ) દ્વારા 4 બોટ સાથે 2 પાકિસ્તાની માછીમારને પકડી (BSF arrested Pakistani boats and fishermen from Haraminala ) લેવામાં આવ્યાં છે.

BSF Bhuj :કચ્છના આ વિસ્તારમાંથી ફિશિંગ બોટો સાથે બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ

author img

By

Published : May 26, 2022, 5:50 PM IST

ભુજ- સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં ઊંચા માછીમારી માટે આવેલી 4 પાકિસ્તાની બોટ અને 2 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યાં છે. બીએસએફની (BSF Bhuj )પેટ્રોલિંગ પાર્ટી દ્વારા ફિશિંગ બોટને જપ્ત (Infiltration of Pakistani fishermen ) કરી લેવાઈ છે.

જોકે કશું જ શંકાસ્પદ મળ્યું નથી
જોકે કશું જ શંકાસ્પદ મળ્યું નથી

આ પણ વાંચોઃ કચ્છમાં BSFએ ફરી એક વખત પાકિસ્તાની ફિશીંગ બોટ ઝડપી પાડી

ક્યારે બની ઘટના- આ વિશે મળતી વિગતો પ્રમાણે આજ રોજ સવારે 8:30 વાગ્યે હરામી નાળા વિસ્તારમાં આડી ચેનલ પાસે કેટલીક પાકિસ્તાની ફિશિંગ બોટની હિલચાલ જોતા બીએસએફની (BSF Bhuj )પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે (Kutch Haraminala area ) પહોંચી હતી. જેમાં 4 પાકિસ્તાની ફિશિંગ બોટ અને 2 પાકિસ્તાની માછીમારોને ઝડપી (Infiltration of Pakistani fishermen ) પાડવામાં આવ્યાં છે. આ પાકિસ્તાની માછીમારો માછલીની લાલચમાં અનેકવાર ભારતની સીમામાં આવી જતાં હોય છે.

હરામી નાળા વિસ્તારમાં આડી ચેનલ પાસેથી પકડાયા

આ પણ વાંચોઃ કચ્છના હરામીનાળામાંથી 2 ઘુસણખોર પકડાયા, સર્ચ ઓપરેશન શરૂ

બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું -જપ્ત કરાયેલ બોટની સઘન તપાસ (Infiltration of Pakistani fishermen ) કરવામાં આવી હતી. તપાસ દરમિયાને બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં બીએસએફના (BSF Bhuj ) જવાનો દ્વારા જોકે હજી પણ સઘન શોધખોળ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.