ETV Bharat / state

કચ્છ: અબડાસા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી - BJP candidate

કચ્છની અબડાસા બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મંગળવારે નલિયા પ્રાંત કચેરીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેમની સાથે કચ્છના સાસંદ વિનોદ ચાવડા અને કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતાં.

પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી
પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી
author img

By

Published : Oct 13, 2020, 11:58 PM IST

અબડાસા: કચ્છની અબડાસા બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મંગળવારે નલિયા પ્રાંત કચેરીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેમની સાથે કચ્છના સાસંદ વિનોદ ચાવડા અને કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતાં.

અબડાસા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી
પ્રદ્યુમનસિંહે નલિયામાં ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્ય સરકારના પ્રધાન ભપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણભાઈ આહિર, દિલિપ ઠાકોર અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા ઉપસ્થિત રહયા હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ હવે પ્રજાના પ્રશ્નો વધુ ઝડપથી ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.