કચ્છઃ સરહદના મુલ્યાકંન નિરીક્ષણ અને સુરક્ષા કોર કમિટીની બેઠક માટે BSFના મહાનિદેર્શેક એસ.એસ દેશવાલે કચ્છની ત્રિ-દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. ભુજ એરપોર્ટ પર પહોંચેલા મહાનિર્દેશકનું ગુજરાત BSFના DAG જી.એસ. મલિકે સ્વાગત કર્યુ હતું.
ભુજમાં BSFના વડાએ યોજી સુરક્ષા કોર કમિટીની બેઠક, દરિયાઈ ક્રિકની લેશે મુલાકાત - BSFના DAG જી.એસ મલિકે સ્વાગત કર્યુ હતું
કચ્છની સરહદના મૂલ્યાકંન નિરીક્ષણ અને સુરક્ષા કોર કમિટીની બેઠક માટે BSFના મહાનિદેર્શેક એસ.એસ. દેશવાલે કચ્છની ત્રિ-દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. ઈન્ડો તિબેટીયન બોર્ટર પોલીસ (ITBB)ના વડા અને છેલ્લા ત્રણ માસથી BSFના કાર્યવાહક મહાનિર્દેશક એસ. એસ દેશવાલે પોતાની મુલાકાતના પ્રથમ દિવસ ભુજ ખાતે સુરક્ષા કોર કમિટિની બેઠક યોજી હતી.
ભૂજમા BSFના વડાએ યોજી સુરક્ષા કોર કમિટીની બેઠક, કાલે લેશે દરિયાઈ ક્રિકની મુલાકાત