ETV Bharat / state

ભૂજ નજીક ગેરકાયદેર લાકડાનો જથ્થા સાથે 11 લોકોની ધરપકડ - kutch latest updates

કચ્છમાં વનવિભાગે ગેરકાયદેસર કોલસાના કાળા કારોબાર પર રોક લગાવી હતી. વનવિભાગેની સ્પેશિયલ સ્કોડે કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રએ ભુજોડી નજીકથી કોલસા બનાવવા માટે કાપેલા લાકડાના જથ્થા સાથે 11 લોકોની અટકાયત કરીને 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કચ્છ
કચ્છ
author img

By

Published : Jan 27, 2020, 7:42 PM IST

કચ્છઃ વનવિભાગની મંજૂરી વગર વિવિધ જગ્યાએથી કોલસા બનાવવાનો કારોબાર વધી રહ્યો છે. જો કે, વધી રહેલા કિસ્સા પછી વનવિભાગે સ્પેશીયલ ટાસ્કફોર્સની રચના કરી ગેરકાયેદેસર રીતે ધમધમતા કારોબાર પર રોક લગાવવા પ્રયત્નો શરૂ કર્યા છે. ભુજના માધાપર હાઇવે નજીકથી ગેરકાયેદસર રીતે કોલસો બનાવવા માટે કપાયેલા લાકડાના જથ્થા સાથે 3 ટેમ્પા અને 3 બોલેરો કાર સહિત 15 લાખના મુદ્દામાલ સાથે 11 લોકોની અટકાયત કરી હતી. વધુ તપાસ વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભૂજ નજીક ગેરકાયદેર લાકડાનો જથ્થો સાથે 11 લોકોની ધરપકડ

Intro:કચ્છમાં  વનવિભાગે ગેરકાયદેસર કોલસાના કાળા કારોબાર પર રોક લગાવા રચેલી સ્પેસીયલ સ્કોડે સપાટો બોલાવ્યો છે. આજે તંત્રએ  ભુજોડી નજીકથી કોલસા બનાવવા માટે કાપેલા લાકડાના જથ્થા સાથે 11 લોકોની અટકાયત કરીને 15,55 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો  છે.Body:
કચ્છમાં વનવિભાગની મંજુરી વગર વિવિધ જગ્યાએથી ગાંડા બાવળનો સોથ વાડી કોલસા બનાવવાનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. જો કે વધી રહેલા કિસ્સા પછી વનવિભાગે સ્પેશીયલ ટાસ્કફોર્સની રચના કરી ગેરકાયેદેસર રીતે ધમધમતા કારોબાર પર રોક લગાવવા પ્રયત્નો શરૂ કર્યા છે. ભુજના માધાપર હાઇવે નજીકથી ગેરકાયેદસર રીતે કોલસો બનાવવા માટે કપાયેલા લાકડાના જથ્થા સાથે  3 ટેમ્પા અને 3 બોલેરો કાર સહિત 15,54 લાખના મુદ્દામાલ સાથે 11 લોકોની અટકાયત કરી હતી. વધુ તપાસમાં આ  લાકડુ ક્યા કપાયુ તેની તપાસ શરૂ કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.