ETV Bharat / state

Atmanirbhar Kisan Abhiyan : કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે - Fisheries and Dairy Industry Minister Purushottam Rupala

જળસંચય અને પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch)માટે કચ્છના 300 ગામડાંઓમાં આત્મનિર્ભર કિસાન અભિયાનને (Atmanirbhar Kisan Abhiyan )લીલી ઝંડી અપાઈ હતી. વન્ય પેદાશોના વાવેતર અને વેચાણ માટે રણથી વન હેઠળ FOPનો પણ કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રુપાલાના (Fisheries and Dairy Industry Minister Purushottam Rupala)હસ્તે પ્રારંભ કરાયો હતો.

Atmanirbhar Kisan Abhiyan : કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે

author img

By

Published : Mar 14, 2022, 3:08 PM IST

કચ્છ: વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના (water conservation works in Kutch)દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આરંભ કરાયેલ ગ્લોબલ કચ્છના "જળ જીંદાબાદ અભિયાન" દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજરોજ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગપ્રધાન પુરુષોત્તમ રૂપાલાના (Fisheries and Dairy Industry Minister Purushottam Rupala)હસ્તે બ્રહ્માકુમારી દ્વારા કચ્છના 300 ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો (Atmanirbhar Kisan Abhiyan ) પ્રારંભ કરાવાયો.

કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે - કેન્દ્રીયપ્રધાને આ તકે વન્ય પેદાશોના વાવેતર અને વેચાણ માટે 'રણ થી વન' હેઠળ કચ્છ એગ્રો ફોરેસ્ટરી ફાર્મર્સ પ્રોડયુસર કંપની લિ. નો પણ (Kutch Agro Forestry Farmers Producer Company )પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રધાન પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે લોકભાગીદારીથી (water conservation works in Kutch)વિકાસ યાત્રાને ગતિ આપવાના ચળવળકાર મયંક ગાંધીના સફળ પ્રયોગ બાદ હવે કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે.

બ્રહ્માકુમારી દ્વારા કચ્છના 300 ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો પ્રારંભ

વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પુરી કરવા ભારત- કચ્છના કિસાનો સક્ષમ- અધ્યક્ષીય પ્રવચનમાં કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ જણાવ્યું હતું કે, દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની (Natural farming in Kutch) વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં અને કચ્છીઓમાં છે સમગ્ર દેશ અને રાજયમાં હાઇએસ્ટ ઇરિગેશન કચ્છ કરે છે. કચ્છીઓનો પોતાનો મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની ધગશ છે. જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે. વડાપ્રધાન હવે તમામ યોજના સો ટકા લાગુ કરવાના આશયથી પ્રારંભ કરાવી રહ્યાં છે જેમાં સરકાર સાથે જનતા જોડાઈ રહી છે. ત્યારે લોકભાગીદારીથી સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસને તમારા જેવા સૌ સાર્થક કરી પ્રજાવિકાસના કામોને વેગ આપશે.

આ પણ વાંચોઃ Rupala Sing a Song for Womens : ફાયરબ્રાન્ડ પુરુષોત્તમ રૂપાલાએ મીઠું મધૂરું ગીત ગાયું

બ્રહ્માકુમારીની બહેનો આત્મનિર્ભર ખેડુત અભિયાન દ્વારા જનજાગૃતિ લાવી રહી છે -જળસંચય ક્રાંતિના ઈતિહાસમાં ઓધવજી પટેલ અને સ્વામી સચ્ચિદાનંદજીના સેવાકાર્યને બિરદાવતાં પ્રધાને કચ્છના પ્રવેશ દ્વાર એવા સૂરજ બારીએ નાના રણમાં જયસુખભાઇ પટેલના મીઠા સરોવરના પ્રયાસમાં (Atmanirbhar Kisan Abhiyan )સહયોગ આપવા જણાવ્યું હતું. કચ્છના જળ સંચય કામગીરીમાં સરકાર, સાંસદ, ધારાસભ્યો તેમજ તમામ વિકાસ ફંડની મદદ કરાશે તેવું પણ જણાવ્યું હતું. યુનોએ આર્યુવેદિક ચિકિત્સાના દુનિયાના હેડક્વાર્ટર તરીકે જામનગરને પસંદ કર્યું છે તે દેશ માટે ગૌરવરૂપ છે. આત્મનિર્ભર ભારત સાર્થક કરવા બ્રહ્માકુમારીની બહેનો આત્મનિર્ભર ખેડુત અભિયાન દ્વારા જનજાગૃતિ લાવી રહી છે તે અભિનંદનને પાત્ર છે.

રાજયમાં હાઇએસ્ટ ઇરિગેશન કચ્છ કરે છે
રાજયમાં હાઇએસ્ટ ઇરિગેશન કચ્છ કરે છે

પાણીની અછતને દૂર કરવા સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીથી વિકાસ કામો શરૂ કરાયા -'ગ્લોબલ કચ્છ'ના ચળવળકાર મયંક ગાંધીએ આ તકે કચ્છમાં જળસંચયની કામગીરી (Atmanirbhar Kisan Abhiyan )બાબતે જણાવ્યું હતું કે પાણીની અછતને (water conservation works in Kutch)દૂર કરવા સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીથી સમસ્ત મહાજન અને ગ્લોબલ કચ્છના સંયુક્ત અભિયાન અને ACT ફાઉન્ડેશન દ્વારા 104 ગામોનો સર્વ કરીને ખારૂઆ,ભારાપર, કોટડા રોહા, ડેપા, ડોણ, દેવપર, આરીખાણા, અને મહાદેવપુરીમાં જળસંચયના કામો, ખેતીમાં પાણીની માંગમાં ઘટાડો, સેન્દ્રીય કાર્બન વધારવું, ગામદીઠ વૃક્ષો વાવેતર, ગૌચર વિકાસ કામો શરૂ થઈ ચુક્યા છે.તેમજ નરેડી, સણોસરા,શિરવા, વારાપધ્ધર, મોડકુબા અને ભવાનીપરમાં કાર્યો શરૂ કરાશે.

આ પણ વાંચોઃ વહી જતાં વરસાદી પાણીથી કૂવા અને બોર રિચાર્જ કરાયા, જૂઓ કચ્છના એક ગામની ભગીરથ ગાથા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.