ETV Bharat / state

કચ્છના ઘાસિયા મેદાનમાં ઉગે છે 53 પ્રકારના ઘાસ ! - કચ્છનું ધાસીયા મેદાન અહીં કુદરતી રીતે થાય છે એશિયાનું શ્રેષ્ઠ ઘાસ

કચ્છ: ત્રણ વર્ષના દુકાળ બાદ સારા વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે તે સાથે જ બન્નીના ઘાસનું મેદાન પણ ફરી સજીવન થઈ ઉઠયું છે. પશુપાલન માટે શ્રેષ્ઠ મેદાનમાં હાલ 53 જાતના ઘાસ ઉગી નીકળે છે. જેને પગલે પશુપાલન, દૂધ વ્યવસાય અને માલધારીઓ આનંદમાં આવી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષથી દુકાળ પરિસ્થિતિ કારણે આ શ્રેષ્ઠ ઘાસિયા પ્રદેશ સૂકોભટ જોવા મળતો હતો. વર્ષ 2002 બાદ ફરી એકવાર ઘાસિયા મેદાનમાં અદભૂત નજારો જોવા મળ્યો છે.

જુઓ કચ્છના ધાસીયા મેદાનને...અહીં કુદરતી રીતે થાય છે એશિયાનું શ્રેષ્ઠ ઘાસ..!
author img

By

Published : Oct 21, 2019, 7:19 PM IST

કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ ચોમાસામાં સારા વરસાદને કારણે એશિયાનું ઘાસિયા મેદાન જીવન થયું છે. છેલ્લા કેટલાક વર્ષથી કચ્છ જિલ્લામાં ઓછા અને અનિયમિત વરસાદને કારણે ઘાસિયા મેદાન ઘાસ તણખલું પણ ઉગતું નહોતું પરંતુ ચાલુ વર્ષે સારા વરસાદના કારણે બની ઘાસિયા મેદાન ઠેર-ઠેર ઘાસ ઊગી નીકળ્યું છે. ઘાસિયા મેદાન અંદાજે 2500 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. બન્ની ધાસીયા મેદાન હરિયાળું જોવા મળી રહ્યું છે.

જુઓ કચ્છના ધાસીયા મેદાનને...અહીં કુદરતી રીતે થાય છે એશિયાનું શ્રેષ્ઠ ઘાસ..!

બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. બન્ની ઘાસિયા મેદાનમાં ઘાસ ઉગી નીકળતા માલધારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બન્નીના ઘાસિયા મેદાનમાં 17 જેટલા મીઠા ઘાસ ઉગે છે. જ્યારે 7 જેટલા ઘાસ ખારાશ વાળા હોય છે. કેટલાક ઘાસ પાણીમાં ઊગે છે. બન્ની ધાસીયા મેદાનમાં પશુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રોટીનયુક્ત ઘાસ ઉગે છે તે ખાવાથી પશુઓમાં તાકાત આવે છે. બન્ની ધાસીયા મેદાન પર ગાઈડ નામની સંસ્થા વર્ષોથી સંશોધન કરે છે. છેલ્લા કેટલાક વર્ષથી બંને ગરાસીયા મેદાન સુખી ઘાસ વગર બંજર જોવા મળતું હતું પરંતુ વર્ષ 2002 બાદ ફરી એક વાર મેદાનમાં ઘાસ લહેરાઈ રહ્યું છે.

Intro:કચ્છમાં ત્રણ વર્ષના દુકાળ પછી સારા વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે તે સાથે જ બન્નીના ઘાસના મેદાન પણ ફરી સજીવન થઈ ઉઠયો છે પશુપાલન માટે શ્રેષ્ઠ મેદાનમાં હાલે 53થી વધુ જાતના ઘાસ ઉગી નીકળે છે. જેને પગલે પશુપાલન દૂધ વ્યવસાય અને માલધારીઓ આનંદમાં આવી ગયો છે છેલ્લા કેટલાક વર્ષથી દુકાળ પરિસ્થિતિ કારણે આ શ્રેષ્ઠ ઘાસિયા પ્રદેશ સૂકોભટ જોવા મળતો હતો વર્ષ ૨૦૦૨ બાદ ફરી એકવાર ઘાસિયા મેદાન અદભૂત નજારો જોવા મળ્યો છે

Body:કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ ચોમાસામાં સારા વરસાદને કારણે એશિયાનું ઘાસિયા મેદાન જીવન થયું છે છેલ્લા કેટલાક વર્ષથી કચ્છ જિલ્લામાં ઓછા અને અનિયમિત વરસાદને કારણે ઘાસિયા મેદાન ઘાસ તણખલું પણ ઉગતું નહોતું ચાલુ વર્ષ સારા વરસાદના કારણે બની ઘાસિયા મેદાન ઠેરઠેર ઘાસ ઊગી નીકળ્યું છે ઘાસિયા મેદાન અંદાજે ૨૫૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે બની ધાસીયા મેદાન હરિયાળું જોવા મળી રહ્યું છે

બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે બની ઘાસિયા મેદાનમાં ઘાસ ઉગી નીકળતા માલધારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બન્નેના ઘાસિયા મેદાનમાં ૧૭ જેટલા મીઠા ઘાસ ઉગે છે જ્યારે સાત જેટલા gas ખારાસ વાળા હોય છે કેટલાક ઘાસ પાણીમાં ઊંઘે છે બની ધાસીયા મેદાનમાં પશુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રોટીનયુક્ત ઘાસ ઉગે છે તે ખાવાથી પશુઓમાં તાકાત આવે છે બની ધાસીયા મેદાન પર ગાઈટ નામની સંસ્થા વર્ષોથી સંશોધન કરે છે છેલ્લા કેટલાક વર્ષથી બંને ગરાસીયા મેદાન સુખી ઘાસ વગર બંજર જોવા મળતું હતું વર્ષ ૨૦૦૨ બાદ ફરી એક વાર મેદાનમાં ઘાસ લહેરાઈ રહ્યો છે

બાઈટ....01. વિજય કુમાર
ડાયરેક્ટર ગાઈડ

બાઈટ.....02.. સાધક રાયસી
માલધારી આગેવાન બની

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.