ETV Bharat / state

અંજાર: સફરજનની પેટીઓમાંથી પોલીસે 12.48 લાખનો દારૂ ઝડપી પાડ્યો - કચ્છ તાજા સમાચાર

કચ્છ: અંજાર તાલુકાના વરસાણા નજીક એક ટ્રકમાંથી પોલીસે સફરજનની આડમાં છુપાવેલ 12.68 લાખની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડયો છે.

etv bharat
સફરજનની પેટીઓમાંથી નિકળ્યો દારૂ
author img

By

Published : Dec 6, 2019, 7:28 PM IST

3624 બોટલ કિંમત 12,68,400ના જથ્થો સાથે એક કાર, ટ્રક સહિત અંદાજિત 33 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂની ખેપ કરનાર રાધનપુરના નવાબખાન કમાલખાન સિંધીની ધરપકડ કરી છે.

સફરજનની પેટીઓમાંથી નિકળ્યો દારૂ
સફરજનની પેટીઓમાંથી નિકળ્યો દારૂ
જ્યારે એક અજાણ્યા શખ્સ સહિત નાસી ગયેલા આરોપી સામતસિંહ હકુમતસિંહ જાડેજા, તેજા રબારી અને ગાડી માલિક ગાજીખાન ફતનખાન સામે અંજાર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતા આરોપીઓઆ ટ્રકનો પોતાના ઠેકાણે પહોચડવા માટે એક કાર વડે પેટ્રોલિંગ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

Intro:કચ્છના અંજાર તાલુકાના  વરસાણા નજીક એક ટ્રકમાંથી પોલીસે સફરજનની આડમાં છુપાવેલ 12.68 લાખની કિંમતનો દારૂ નો જથ્થો પકડી પાડયો છે.   3624 બોટલ કિંમત 12.68.400ના  જથ્થો  સાથે  એક કાર, ટ્રક મોબાઈલ સહિત અંદાજિત 33 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.  Body:
પોલીસ ના જણાવ્યા પ્રમાણે   દારૂ ની ખેપ કરનાર રાધનપુરના નવાબખાન કમાલખાન સિંધીની ધરપકડ કરી છે જ્યારે એક અજાણ્યા શખ્સ સહિત  નાસી ગયેલા આરોપી સામતસિંહ હકુમતસિંહ જાડેજા, તેજા રબારી અને ગાડી માલિક ગાજીખાન ફતનખાન સામે  સામે અંજાર પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 
પોલીસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતા આરોપીઓ આ ટ્રકનો પોતાના ઠેકાણે પહોચડવા માટે એક કાર વડે પેટ્રોલિંગ કરી રહયાનું જણાઈ આવ્યું હતું. આ કાર પણ કબ્જે લેવાઈ છે. 
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.