ETV Bharat / state

કચ્છઃ પત્ની અને 3 દીકરીની હત્યા કરનારા આરોપીનો મળ્યો મૃતદેહ, આત્મહત્યાનું પ્રાથમિક તારણ - કચ્છ પોલીસ

કચ્છના માંડવી તાલુકાના જખણિયા ગામના એક યુવાન પોતાની પત્ની અને 3 બાળકીની હત્યા કરી ફરાર થયો હતો. જ્યારે આજે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

ETV BHARAT
ત્ની અને 3 દીકરીની હત્યા કરનારા આરોપીનો મળ્યો મૃતદેહ
author img

By

Published : Oct 26, 2020, 8:08 PM IST

  • 21 ઓક્ટોબરે આરોપીએ હત્યાને અંજામ આપ્યો હતો
  • હત્યાબાદ આરોપી ફરાર હતો
  • 5 દિવસ બાદ આરોપીનો મૃતદેહ મળ્યો

કચ્છઃ અબડાસા તાલુકાના જખણિયા ગામે પત્ની અને ત્રણ બાળકીની હત્યા કર્યા બાદ ફરાર યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ પોતાના ઘરમાં હત્યાકાંડ સર્જનારા આરોપી શિવજી પચાણ સંઘાર ઉર્ફે જખુનો મૃતદેહ માંડવી તાલુકાનાં આસંબિયા નજીક વણોઠી ડેમના કાંઠે બાવળની ઝાડીઓ વચ્ચે મળી આવ્યો છે. પરિવારની હત્યા કર્યા બાદ આ યુવાને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રીએ લાગી રહ્યું છે.

ETV BHARAT
ત્ની અને 3 દીકરીની હત્યા કરનારા આરોપીનો મળ્યો મૃતદેહ

પરિવારની હત્યા કરી આરોપી ફરાર થયો હતો

21 એક્ટોબરના રોજ આરોપી પત્ની અને પોતાની 3 દીકરીની હત્યા કરી ફરાર થયો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરી હતી, પરંતુ આરોપી મળ્યો નહોતો.

આરોપીનો મૃતદેહ મળ્યો

પોલીસ તપાસ દરમિયાન આરોપીનો મૃતદેહ મળી આવ્યો છે. આરોપીએ સાડી વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ પરિવારનો નાશ કરનારા આરોપીના પગ જંગલી જાનવરો ખાઈ ગયા છે.

દીકરીનો શારીરિક વિકાસ નહીં થવાથી કરી હત્યા

ઉલ્લેખનીય છે કે, આરોપીએ પોતાની 2 દીકરીનો શારીરિક વિકાસ નહીં થવાની હત્યાને અંજામ આપ્યો છે. આરોપીએ પોતાની પત્ની ભાવનાબેનને ઝેર આપી 3 દીકરી ધ્રુપ્તિ, કિંજલ અને ધર્મિષ્ઠાની તીક્ષણ હથિયાર વડે હત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.