ETV Bharat / state

કચ્છના માર્ગોના પ્રશ્નને લઇ તંત્ર સાથે બેઠક યોજાઈ, સાસંદે આપ્યા સુવિધાના નિર્દેશ - નેશનલ હાઇવે

કચ્છઃ જિલ્લામાં વિવિધ રસ્તાઓ નવા બનાવવા, માર્ગોની મરંમત કરવા અને ટોલટેક્સના પ્રશ્નોના નિરાકરણ માટે કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ રાજ્ય અને નેશનલ હાઇવેના કાર્યભાર સંભાળતા અધિકારીઓ સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઇજનેર જે. એમ. સોલંકી, નેશનલ હાઇવે (રાજ્ય) કાર્યપાલક ઇન્ચાર્જ સુરેશ મુરઝાણી, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જી.એમ.ટેકનિકલ, પી.કે.સિંગ, એ.જી.એમ વિકાસ મિતલજી તથા ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર આર.જે.મકવાણા સાથે એક બેઠક યોજી હતી.

kutch
કચ્છના માર્ગોના પ્રશ્ર્ને તંત્ર સાથે બેઠક યોજાઈ
author img

By

Published : Dec 18, 2019, 1:08 PM IST

સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘડુલી-સાંતલપર રોડને લખપત સુધી લંબાવાશે, તેમજ ઘડુલી બાયપાસ રોડ 2.5 કી.મી તેમાં જોડાશે. તેવી જ રીતે ભુજથી ખાવડા 96 કી.મી રોડ 7 મીટરથી 10 મીટર પહોળો કરવાનું કામ શરૂ છે. તેવી જ રીતે ઝુરાથી હાજીપીર 23 કી.મી અને કાઢવાંઢથી તગડી બેટ થઇ ધોળાવીરા સુધી 31 કિ.મી રસ્તા સહિતનો ઘડુલી-સાંતલપુર રોડ એક વર્ષમાં પૂરો થઇ જશે.

મોવાણાથી ગડકાબેટ વોવા સુધીના 22 કિ.મી રસ્તાનું કામ હાલ શરૂ છે. જ્યારે ધોળાવીરા, બાલાસર મૌઆણા, વોવાથી ઘડામણી (સાંતલપર) હયાત રસ્તાનું મરંમત કામ પણ ચાલુ થશે, તેવી જ રીતે ભુજથી ભચાઉ 77 કિ.મી ભુજોડી રેલવે ઓવરબ્રિજના કામ 33 કરોડના ખર્ચે ચાલુ છે, જે 10 મહિનાના સમય મર્યાદામાં પૂરૂં થશે. તેમજ ભચાઉ ઓવરબ્રિજના કામ માટે 30 કરોડ ફાળવવામાં આવ્યા છે અને ઓવરબ્રિજનું 60 ટકા કામ પૂર્ણ પણ થઇ ગયું છે.

kutch
કચ્છના માર્ગોના પ્રશ્ર્ને તંત્ર સાથે બેઠક યોજાઈ

આ રસ્તા પર 74 કિ.મી પર આવેલી સરદાર સરોવર નિગમ લિમિટેડ કેનાલના ક્ષતિગ્રસ્ત એપ્રોચ રોડ નબળો થવાથી SSNL દ્વારા કામ ચાલુ થવામાં છે. ભુજ-નખત્રાણા 45 કિ.મીના 10 મીટર પહોળાઇ રોડ રિકાર્પેટિંગનું કામ 36 કિ.મી સુધી કામ પૂરા થઇ ગયું છે. જ્યારે 9 કિ.મીનું કામ ચાલુ છે તેવી બેઠકના અધિકારીઓએ માહિતી આપી હતી. ગળપાદર રોડ બ્રિજ સાથે 1.75 કિ.મી અને ખેડોઇ રોડ 5.25 કિ.મી તથા મૌખા-વીડી અને જબલપુર સર્વિસ રોડ 135 કરોડના ખર્ચે તૈયાર થશે.

પડાણા રોડનું કામ ચાલુમાં છે તે માર્ચ સુધી પૂરૂં થઇ જશે. રાપર, ચિત્રોડ, બાલાસર ડામર રોડ માટે સૈદ્ધાંતિક મંજૂરી ગાંધીધામથી ભચાઉ, સામખિયાળીથી માળિયા અને મોરબી 8 લેન મંજૂરી માટે ફાઇલ પ્રગતિમાં છે, તેવી જ રીતે સામખિયાળીથી એકલ-બાંભણકા,ગઢડા રોડ 73 કિ.મીની યોજના બનાવી નીતિનભાઇ પટેલ પાસે 182 કરોડના ખર્ચે બનાવવા માટે રજૂ કરાઇ છે. કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર તરફથી અભ્યારણ્ય વિસ્તારમાં શરતોને આધીન રોડ બનાવવા માટે મંજૂરી મળી ગઇ છે. જેમાં સામખિયાળી, આધોઇ, રામવાવ-કુડા વચ્ચે રસ્તાનું કામ ચાલુ છે. તેવી માહિતી સબંધિત વિભાગના અધિકારીઓ તરફથી આપવામાં આવી હતી તેમ ચાવડાએ જણાવ્યું હતું.

ઉપરાંત ખાસ કરીને કચ્છના ટોલ નાકા પર થતા ટ્રાફિક તથા અન્ય ટોલગેટ સબંધી મુશ્કેલીઓના નિરાકરણ માટે અધિકારીઓ સાથે વાતચીત થઇ છે અને ઉચ્ચ સ્તરે પણ રજૂઆત કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

Intro:કચ્છના વિવિધ રસ્તાઓ નવા બનાવવા, માર્ગોની  મરંમત કરવા અને ટોલટેક્સના પ્રશ્નોના નિરાકરણ માટે કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ રાજ્ય અને નેશનલ હાઇવેના કાર્યભાર સંભાળતા અધિકારીઓ . સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઇજનેર જે. એમ. સોલંકી નેશનલ હાઇવે (રાજ્ય) કાર્યપાલક ઇન્ચાર્જ સુરેશ મુરઝાણી, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જી. એમ. ટેકનિકલ પી.કે. સિંગ, એ.જી.એમ. વિકાસ મિતલજી તથા ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર આર. જે. મકવાણા સાથે એક બેઠક યોજી હતી. Body:
 સાંસદ વિનોદ  ચાવડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘડુલી-સાંતલપર રોડને લખપત સુધી લંબાવાશે તેમજ ઘડુલી બાયપાસ રોડ 2.5 કી.મી. તેમાં જોડાશે તેવી જ રીતે ભુજથી ખાવડા 96 કી.મી. રોડ 7 મીટરથી 10 મીટર પહોળો કરવાનું કામ ચાલુ છે. તેવી જ રીતે ઝુરાથી હાજીપીર 23 કી.મી. અને કાઢવાંઢથી તગડી બેટ થઇ ધોળાવીરા સુધી 31 કિ.મી. રસ્તા સહિતનો ઘડુલી-સાંતલપુર રોડ એક વર્ષમાં પૂરો થઇ જશે. મોવાણાથી ગડકાબેટ વોવા સુધીના 22 કિ.મી. રસ્તાનું કામ ચાલુમાં છે. જ્યારે ધોળાવીરા, બાલાસર મૌઆણા, વોવાથી ઘડામણી (સાંતલપર) હયાત રસ્તાનું મરંમત કામ પણ ચાલુ થશે, તેવી જ રીતે ભુજથી ભચાઉ 77 કિ.મી. ભુજોડી રેલવે ઓવરબ્રિજના કામ 33 કરોડના ખર્ચે ચાલુ છે જે 10 મહિનાના સમય મર્યાદામાં પૂરું થશે તેમજ ભચાઉ ઓવરબ્રિજના કામ માટે 30 કરોડ ફાળવવામાં આવ્યા છે અને ઓવરબ્રિજનું 60 ટકા કામ પૂર્ણ પણ થઇ ગયું છે. આ રસ્તા પર 74 કિ.મી. પર આવેલી સરદાર સરોવર નિગમ લિ. કેનાલના ક્ષતિગ્રસ્ત એપ્રોચ રોડ નબળો થવાથી એસ.એસ. એન.એલ. દ્વારા કામ ચાલુ થવામાં છે, ભુજ-નખત્રાણા 45 કિ.મી.ના 10 મીટર પહોળાઇ રોડ રિકાર્પેટિંગનું કામ 36 કિ.મી. સુધી કામ પૂરા થઇ ગયેલ જ્યારે 9 કિ.મી.નું કામ ચાલુ છે તેવી બેઠકના અધિકારીઓએ માહિતી આપી હતી. ગળપાદર રોડ બ્રિજ સાથે 1.75 કિ.મી. અને ખેડોઇ રોડ 5.25 કિ.મી. અને ખેડોઇ રોડ 5.25 કિ.મી. તથા મૌખા-વીડી અને જબલપુર સર્વિસ રોડ 135 કરોડના ખર્ચે તૈયાર થશે. પડાણા રોડનું કામ ચાલુમાં છે તે માર્ચ સુધી પૂરું થઇ જશે. રાપર, ચિત્રોડ, બાલાસર ડામર રોડ માટે સૈદ્ધાંતિક મંજૂરી ગાંધીધામથી ભચાઉ, સામખિયાળીથી માળિયાથી મોરબી 8 લેન મંજૂરી માટે ફાઇલ પ્રગતિમાં છે, તેવી જ રીતે સામખિયાળીથી એકલ-બાંભણકા-ગઢડા રોડ 73 કિ.મી.ની યોજના બનાવી મંત્રી નીતિનભાઇ પટેલ પાસે 182 કરોડના ખર્ચે બનાવવા માટે રજૂ કરાઇ છે. કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર તરફથી અભ્યારણ્ય વિસ્તારમાં શરતોને આધીન રોડ બનાવવા માટે મંજૂરી મળી ગઇ છે, જેમાં સામખિયાળી, આધોઇ, રામવાવ-કુડા વચ્ચે રસ્તાનું કામ ચાલુ છે. તેવી માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ તરફથી આપવામાં આવી હતી તેમ  ચાવડાએ જણાવ્યું હતું. 
ઉપરાંત ખાસ કરીને કકચ્છના. ટોલ નાકા પર થતા ટ્રાફિક તથા અન્ય ટોલગેટ સંબંધી મુશ્કેલીઓના નિરાકરણ માટે અધિકારીઓ સાથે વાતચીત થઇ છે, અને ઉચ્ચ સ્તરે પણ રજૂઆત કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.