ETV Bharat / state

રૂપિયા 12 લાખની નકલી નોટો સાથે મધ્યપ્રદેશનું દંપતિ ભુજ રેલવે સ્ટેશનથી ઝડપાયું - Vaniyawad Area

ભુજના વાણીયાવાડ વિસ્તારથી લઈને તળાવ શેરી અને અનમ રિંગરોડ પર આવેલી અનેક દુકાનોમાં ફરીને વેપારીઓને 2000ની નકલી નોટ પધરાવી ખરીદી કરીને છેતરનારું શંકાસ્પદ દંપતિ આખરે ઝડપાઈ ગયુ હતું.

Kutch
Kutch
author img

By

Published : Mar 18, 2021, 10:17 AM IST

Updated : Mar 18, 2021, 1:41 PM IST

  • 12 લાખની નકલી નોટો સાથે દંપતિ ઝડપાયું
  • CCTV કેમેરામાં દંપતી કેદ થયું
  • મધ્યપ્રદેશ પત્રકાર સંઘનું કાર્ડ પણ મળી આવ્યું

કચ્છ: ભુજ A ડિવીઝન પોલીસના સર્ચ ઓપરેશનમાં મધ્યપ્રદેશના દંપતીને 12 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડ્યું હતું. ગઈકાલે બુધવારે બપોરે દોઢથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન ભુજના વાણીયાવાડ વિસ્તારથી લઈને તળાવ શેરી અને અનમ રિંગરોડ પર આવેલી અનેક દુકાનોમાં ફરીને વેપારીઓને 2000ની નકલી નોટ પધરાવી ખરીદી કરીને છેતરપિંડી કરનારું શંકાસ્પદ દંપતિ આખરે ઝડપાઈ ગયુ હતું.

રૂપિયા 12 લાખની નકલી નોટો સાથે મધ્યપ્રદેશના દંપતિ ભુજ રેલવે સ્ટેશનથી ઝડપાયા

દંપતિ રતલામનું રહેવાસી

A ડિવિઝન પોલીસે સર્ચ ઓપરેશન કરીને આખરે મધ્યપ્રદેશના રતલામના રહેવાસી એવા દંપતીને રૂપિયા 12 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે. MPનું આ દંપતી જેમાં મહિલા ટી- શર્ટ અને જીન્સમાં સજ્જ થઈને ભુજમાં અનેક વેપારીઓ પાસે નાની- મોટી ખરીદી કરીને 2000ની નકલી નોટો વટાવતા હતા, ત્યારે વેપારીઓને 2000ની નોટોમાં શંકા જતા આ 2000ની નોટો નકલી હોવાનું પુરવાર થતા ચાલાક વેપારીઓએ આ દંપતીની ગતિવિધિ પર CCTV કેમેરાના આધારે નજર રાખતા આ CCTV કેમેરા ફૂટેજના માધ્યમથી A ડિવીઝન પોલીસે વ્યાપક તપાસ કરીને ભુજ રેલવે સ્ટેશનથી સયાજીનગરીમાં ફરાર થવા પ્રેરવી કરતા પહેલા આ દંપતિને ઝડપી પાડ્યું છે. જોકે અત્યારે આ દંપતિ પોલીસના કબ્જામાં હોય તેમની સામે કાયદેસરની પ્રક્રિયા ચાલુ હોય તેમના નામ, ઠામ મળી શક્યાં નથી. પરંતુ તેમના કબ્જામાંથી 12 લાખની નકલી નોટો ઝડપાયાનું જાણવા મળે છે. જોકે પોલીસે હજી સતાવાર યાદી બહાર પાડી નથી.

નકલી નોટ પધરાવી ખરીદી કરીને બાકીના રૂપિયા પરત લેવામાં આવતા

ભુજ A ડિવીઝન પોલીસના સર્ચ ઓપરેશનમાં મધ્યપ્રદેશના દંપતીને 12 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડ્યું હતું. ગઈકાલે બુધવારે બપોરે દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન ભુજના વાણીયાવાડ વિસ્તારથી લઈને તળાવ શેરી અને અનમ રિંગરોડ પર આવેલી અનેક દુકાનોમાં ફરીને વેપારીઓને 2000ની નકલી નોટ પધરાવી ખરીદી કરીને છેતરપિંડી કરનારું શંકાસ્પદ દંપતિ આખરે ઝડપાઈ ગયુ હતું.

રેલવે સ્ટેશનથી સયાજીનગરીમાં ફરાર થતા પહેલા ઝડપાયા

A ડિવિઝન પોલીસે સર્ચ ઓપરેશન કરીને આખરે મધ્યપ્રદેશના રતલામના રહેવાસી એવા દંપતી રવિ ગુપ્તા અને મેઘ ગુપ્તાને રૂપિયા 12 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. MPનું આ દંપતી જેમાં મહિલા ટી- શર્ટ અને જીન્સમાં સજ્જ થઈને ભુજમાં અનેક વેપારીઓ પાસે નાની- મોટી ખરીદી કરી 2000ની નકલી નોટો વટાવતું હતું, ત્યારે વેપારીઓને શંકા જતા આ 2000ની નોટો નકલી હોવાનું પુરવાર થતા વેપારીઓ આ દંપતીની ગતિવિધિ પર CCTV કેમેરાના આધારે નજર રાખતા આ CCTV કેમેરા ફૂટેજના માધ્યમથી A ડિવીઝન પોલીસે તપાસ કરીને ભુજ રેલવે સ્ટેશનથી સયાજીનગરીમાં ફરાર થાય તે પહેલા આ દંપતિને ઝડપી પાડ્યા હતા. મધ્યપ્રદેશના દંપતી પાસેથી 12 લાખની નકલી નોટો અને મધ્યપ્રદેશ પત્રકાર સંઘનું કાર્ડ પણ મળી આવ્યું હતુ.

આ પણ વાંચો : અમદાવાદ: અસલી નોટો સામે નકલી નોટો ડબલ આપવાનું કહીને છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ

Last Updated : Mar 18, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.