ભુજઃ કચ્છભરમાં પોલીસ દ્વારા લોકડાઉનના કડક અમલીકરણ માટે એક જ દિવસમાં 184 ગુના દાખલ કરીને 350થી વધુ વાહનો ડિટેઈન કર્યા હતાં. એક જ દિવસમાં પશ્ચિમ કચ્છમાં 129 અને પૂર્વ કચ્છમાં 55 ગુના જાહેરનામાં ભંગ બદલ દાખલ કરાયા હતાં. આ ઉપરાંત નાના-મોટા 357 વાહન પણ આ બન્ને પોલીસ જિલ્લામાં ડિટેઇન કરાયાં હતાં. આ કામગીરી વચ્ચે ડિટેઈન કરેલા વાહનો હવે પોલીસ માટે અગવડ બની રહ્યાં છે. જો કે, પોલીસે હવે પોલીસ મથકો સિવાય અન્ય વ્યવસ્થા ઉભી કરી રહી છે.
લોકડાઉન: કચ્છમાં 24 કલાકમાં 185 ગુના, 350 વાહનો ડિટેઈન - કચ્છ પોલીસે જિલ્લા કલેક્ટર
કચ્છભરમાં પોલીસ દ્વારા લોકડાઉનના કડક અમલીકરણ માટે એક જ દિવસમાં 184 ગુના દાખલ કરીને 350થી વધુ વાહનો ડિટેઈન કર્યા હતાં. એક જ દિવસમાં પશ્ચિમ કચ્છમાં 129 અને પૂર્વ કચ્છમાં 55 ગુના જાહેરનામાં ભંગ બદલ દાખલ કરાયા હતાં. આ ઉપરાંત નાના-મોટા 357 વાહન પણ આ બન્ને પોલીસ જિલ્લામાં ડિટેઇન કરાયાં હતાં.
લોકડાઉન ડિટેઈન: કચ્છમાં 24 કલાકમાં 185 ગુના, 350 વાહનો જપ્ત