ETV Bharat / state

ખેડામાં નર્મદાની મુખ્ય કેનાલમાં યુવાને ઝંપલાવ્યું - canal

ખેડાઃ જિલ્લાના ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન નજીક આવેલી નમર્દાની મુખ્ય કેનાલમાં યુવકે ઝંપલાવ્યું હતું. જેને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 21, 2019, 2:31 PM IST

બુધવારે થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હતું. આ યુવાન બાઈક લઇને આવ્યો હતો. તે બાઈક કેનાલ પાસે પાર્ક કરી કેનાલમાં કૂદી પડ્યો હતો. જેની જાણ થતા મોટી સંખ્યામાં લોકો કેનાલ પર ઉમટી પડ્યા હતા અને યુવાનની શોધખોળ હાથ ધરાઈ હતી. યુવાનની ઓળખ બાઈકના આધારે કરવામાં આવી છે. આ પરથી જાણવા મળ્યું કે, કેનાલમાં ઝંપલાવનાર યુવાન સેવાલિયાના કાપડના વેપારી અલ્પેશ શાહ હોવાનું જાણવા મળ્યું હતું.

Kheda

canal
kheda

આ ઘટના અંગે યુવાન ઘરે ન પહોચતા તેમના ચિંતાગ્રસ્ત પરિવારજનો પણ કેનાલ પર પહોંચ્યા હતા. ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. તેમજ ક્યાં કારણોને લઈને યુવકે કેનાલમાં ઝંપલાવ્યું તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

undefined

Intro:Body:

ખેડામાં નર્મદાની મુખ્ય કેનાલમાં યુવાને ઝંપલાવ્યું

ખેડાઃ જિલ્લાના ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન નજીક આવેલી નમર્દાની મુખ્ય કેનાલમાં યુવકે ઝંપલાવ્યું હતું. જેને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

બુધવારે થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હતું. આ યુવાન બાઈક લઇને આવ્યો હતો. તે બાઈક કેનાલ પાસે પાર્ક કરી કેનાલમાં કૂદી પડ્યો હતો. જેની જાણ થતા મોટી સંખ્યામાં લોકો કેનાલ પર ઉમટી પડ્યા હતા અને યુવાનની શોધખોળ હાથ ધરાઈ હતી. યુવાનની ઓળખ બાઈકના આધારે કરવામાં આવી છે. આ પરથી જાણવા મળ્યું કે, કેનાલમાં ઝંપલાવનાર યુવાન સેવાલિયાના કાપડના વેપારી અલ્પેશ શાહ હોવાનું જાણવા મળ્યું હતું. 

આ ઘટના અંગે યુવાન ઘરે ન પહોચતા તેમના ચિંતાગ્રસ્ત પરિવારજનો પણ કેનાલ પર પહોંચ્યા હતા. ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. તેમજ ક્યાં કારણોને લઈને યુવકે કેનાલમાં ઝંપલાવ્યું તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.