ETV Bharat / state

ખેડામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ, જિલ્લામાં કુલ 54 પોઝિટિવ કેસ - Kheda Korona News

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં કોરોના પોઝિટિવના 2 કેસ સામે આવતા કુલ આંક 54 પર પહોંચ્યો છે.

ખેડામાં 2 કોરોના પોઝિટિવ કેસોનો વધારો, જિલ્લામાં કુલ 54 કેસ

author img

By

Published : May 20, 2020, 10:03 PM IST

ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં કોરોના પોઝિટિવના 2 કેસ સામે આવ્યાં છે. જેને પગલે જિલ્લામાં કુલ કેસની સંખ્યા વધીને 54 થઇ છે. ખેડા જિલ્લામાં દિવસે દિવસે જુદા-જુદા વિસ્તારોમાં કોરોનાના કેસો સામી આવી રહ્યાં છે.

ખેડામાં 2 કોરોના પોઝિટિવ કેસોનો વધારો, જિલ્લામાં કુલ 54 કેસ
ખેડામાં 2 કોરોના પોઝિટિવ કેસોનો વધારો, જિલ્લામાં કુલ 54 કેસ

મહેમદાવાદ તાલુકાના કાચ્છઈ ગામમાં એક 70 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મહેમદાવાદ તાલુકાના કનીજ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે બંને દર્દીઓ હાલ નડીયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ગામમાં પોઝિટિવ કેસ આવતા તંત્ર દ્વારા ગામમાં સેનેટાઈઝેશન તેમજ સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, દિવસે દિવસે જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં નવા કેસો આવી રહ્યાં છે. જેને પગલે તંત્ર દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 54 પર પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.