ETV Bharat / state

નડિયાદમાં ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયું - news in kheda

આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નડિયાદ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રધાન અને ગુજરાતના સહ પ્રભારી બિશ્વ રંજન મોહંતીની ઉપસ્થિતિમાં સંમેલન યોજવામાં આવ્યું હતું.

નડીયાદમાં કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયુ
નડીયાદમાં કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયુ
author img

By

Published : Jan 20, 2021, 9:48 AM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા કબજે કરવા કોંગ્રેસ દ્વારા શરૂ કરાયું અભિયાન
  • ચૂંટણી જીતવા કરવામાં આવી ચર્ચા વિચારણા
  • ચૂંટણીઓમાં પ્લાનિંગમાં કચાશ રહી જતી હોવાથી કોંગ્રેસની હાર થતી હોવાનો સ્વીકાર

ખેડા : આગામી સમયમાં રાજ્યમાં તાલુકા પંચાયત ,નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે સત્તા કબજે કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્લાનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રધાન બિશ્વ રંજન મોહંતીની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું.

નડીયાદમાં કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયુ
નડીયાદમાં કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયુ
નડીયાદમાં કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયુ
નડીયાદમાં કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયુ
ચૂંટણીઓમાં પ્લાનિંગમાં કચાશ રહી જતી હોવાથી કોંગ્રેસની હાર થાય છે :બિશ્વ રંજન મોહંતી

દેશમાં યોજાતી જુદી જુદી ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા જીત માટે પ્લાનિંગ તો કરવામાં આવે છે. પણ ક્યાંક કચાશ રહી જતી હોવાથી કોંગ્રેસની હાર થાય છે. જેનો રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રધાન અને ગુજરાતના સહ પ્રભારી બિશ્વ રંજન મોહંતીએ સ્વીકાર કરી આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જોકે, આગામી દિવસોમાં કઈ રીતે કોંગ્રેસ સત્તા સ્થાને બિરાજમાન થાય તેની ચર્ચાઓ કરવામાં આવી હતી.આ સંમેલનમાં જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નડીયાદમાં ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.