ETV Bharat / state

ખેડા: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની નવી 3 યોજનાઓનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો - વિજય રૂપાણી

ખેડા જિલ્લામાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની નવી ત્રણ યોજનાઓના ઈ-લોન્ચિંગ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ETV BHARAT
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની નવી 3 યોજનાઓનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ
author img

By

Published : Oct 1, 2020, 10:47 PM IST

ખેડાઃ જિલ્લામાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની નવી ત્રણ યોજનાઓના ઈ-લોન્ચિંગ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ETV BHARAT
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની નવી 3 યોજનાઓનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની નવી ત્રણ યોજનાઓ મોબાઈલ ટુ સ્પોર્ટસ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર અને ગ્રામ્ય રમત-ગમત વિકાસ યોજનાનું ગુરુવારે ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 500 રમત-ગમતના મેદાનો વિકસિત કરવા અંગેની યોજનાઓનું મુખ્યપ્રધાન દ્વારા ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય રમત-ગમત પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ,સચિવ અંજનાબેન, સંગીત નાટ્ય અકાદમી અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટ અને ખેડા જિલ્લારમત-ગમત અધિકારી ડૉ.અમિત ચૌધરી, સિનિયર કોચ ડૉ. મનસુખ તાવેથીયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી યોગેશ મોદી, ડૉ.ચેતન શિયાણીયા, જિલ્લા કોચ અને સ્વામી વિવેકાનંદ યુવક મંડળના જિલ્લા સંયોજક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.