ETV Bharat / state

ડાકોરમાં દર રવિવારે મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ - Large vehicle movement

ખેડાઃ સુપ્રસિદ્ધ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરે દર રવિવારે મોટી સંખ્‍યામાં ખાનગી વાહનો, એસ.ટી. બસ તથા ટ્રેન મારફતે દર્શનાર્થીઓ ભગવાનના દર્શને આવતા હોવાથી ટ્રાફિક સમસ્‍યા ઉદ્ભવે છે. યાત્રાળુઓની સલામતી અને રોડ પર ટ્રાફિક અને વાહન અકસ્‍માત ન બને તે હેતુથી દર રવિવારે ડાકોર શહેરમાં અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ નડિયાદે જાહેર માર્ગ પર મોટા વાહનોની અવરજવર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

ડાકોર
author img

By

Published : Jul 21, 2019, 10:24 PM IST

લાડવેલ ચોકડીથી ડાકોર સર્કલ થઈ ઉમરેઠ, વડોદરા, સેવાલીયા ત્રણ રસ્‍તાથી ડાકોર સર્કલ થઇ ઉમરેઠ, અમદાવાદ તરફ, ગળતેશ્વર મહિસાગર બ્રીજ, અંબાવ, ડાકોર સર્કલ થઈ અમદાવાદ, કપડવંજ મોડાસા તરફ અને અલીણા ચોકડીથી ડાકોર સર્કલ થઇ ગોધરા સર્કલ તરફ જતા માર્ગો ઉપર મોટા વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. આ માર્ગ પરના ચાલી રહેલા વાહનો લાડવેલ ચોકડીથી ડાકોર સર્કલ થઈ ઉમરેઠ, વડોદરા તરફ જતા મોટા વાહનો લાડવેલ ચોકડીથી ડાયવર્ટ કરી સીતાપુર પાટીયા થઈ મહીસા, અલીણા ચોકડી, પણસોરા તરફ, સેવાલીયા ત્રણ રસ્‍તાથી, ઠાસરા, ડાકોર સર્કલ થઇ ઉમરેઠ, અમદાવાદ તરફ આવતા મોટા વાહનો સેવાલીયા ત્રણ રસ્‍તાથી થર્મલ પાટીયા, મોડાસા તરફ જતા મોટા વાહનો અંબાલ રેલ્‍વે ફાટકથી સેવાલીયા ત્રણ રસ્‍તા તરફ અને અલીણા ચોકડીથી ડાકોર સર્કલ થઇ ગોધરા તરફ જતા મોટા વાહનો મહીસા, સીતાપુરા પાટીયા, લાડવેલ ચોકડીનો વૈકલ્‍પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકશે.

ડાકોરમાં દર રવિવારે મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ

આ હુકમ સરકારી વાહનો, ફાયર બ્રિગેડના વાહનો, એમ્‍બુલન્‍સ વાનને લાગુ પડશે નહીં અને હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે તેવું ફરમાન જાહેર થયું છે.

Intro:ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકાના ડાકોરમાં સુપ્રસિધ્‍ધ શ્રી રણછોડરાયજી મંદિરે દર રવિવારે મોટી સંખ્‍યામાં ખાનગી વાહનો, એસ.ટી. બસ તથા ટ્રેન મારફતે દર્શનાર્થીઓ દર્શન અર્થે આવતા હોય છે. જેને કારણે ટ્રાફીક સમસ્‍યા ઉદભવે છે. યાત્રાળુઓની સલામતી અને ટ્રાફીક જામ ન થાય અને વાહન અકસ્‍માત ન બને તે હેતુથી દર અઠવાડિયાના રવિવારે ડાકોર શહેર વિસ્‍તારમાં અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, નડિયાદે કાયદાની લાગુ પડતી જોગવાઇઓને અનુલક્ષીને જાહેર માર્ગ પર મોટા વાહનોની અવરજવર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.Body:તદ્અનુસાર લાડવેલ ચોકડીથી ડાકોર સર્કલ થઇ ઉમરેઠ, વડોદરા તરફ, સેવાલીયા ત્રણ રસ્‍તાથી ડાકોર સર્કલ થઇ ઉમરેઠ, અમદાવાદ તરફ, ગળતેશ્વર મહિસાગર બ્રીજ, અંબાવ, ડાકોર સર્કલ થઇ અમદાવાદ, કપડવંજ મોડાસા તરફ અને અલીણા ચોકડીથી ડાકોર સર્કલ થઇ ગોધરા સર્કલ તરફ જતા માર્ગો ઉપર મોટા વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે.
આ માર્ગ પરના વાહનો લાડવેલ ચોકડીથી ડાકોર સર્કલ થઇ ઉમરેઠ, વડોદરા તરફ જતા મોટા વાહનો લાડવેલ ચોકડીથી ડાયવર્ટ કરી સીતાપુર પાટીયા થઇ મહીસા, અલીણા ચોકડી, પણસોરા તરફ, સેવાલીયા ત્રણ રસ્‍તાથી, ઠાસરા, ડાકોર સર્કલ થઇ ઉમરેઠ, અમદાવાદ તરફ આવતા મોટા વાહનો સેવાલીયા ત્રણ રસ્‍તાથી થર્મલ પાટીયા, અમદાવાદ:-ઇન્‍દોર રોડ તરફ, ગળતેશ્વર મહિસાગર બ્રીજ, અંબાવ, ડાકોર સર્કલ થઇ અમદાવાદ, કપડવંજ, મોડાસા તરફ જતા મોટા વાહનો અંબાલ રેલ્‍વે ફાટકથી સેવાલીયા ત્રણ રસ્‍તા તરફ અને અલીણા ચોકડીથી ડાકોર સર્કલ થઇ ગોધરા તરફ જતા મોટા વાહનો મહીસા, સીતાપુરા પાટીયા, લાડવેલ ચોકડીનો વૈકલ્‍પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકશે.
આ હુકમ સરકારી વાહનો, ફાયર બ્રિગેડના વાહનો, એમ્‍બુલન્‍સ વાનને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.