- પરિવાર સાથે પરિચય કેળવી બાળકી પર દુષ્કર્મ
- ગોમતી તળાવ પર ફરવા જવાના બહાને બાળકીને લઈ ગયો
- પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી હતી
ખેડા: છેલ્લા 30 વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે રહે છે. આ આરોપી પાર્ષદનો પરિચય મૂળ એમપીનો રહેવાસી છે. સ્વામિનારાયણ સત્સંગી સાથે થયો હતો. અવાર -નવાર પરિવાર સાથે મંદિરમાં જતા આવતા હતા. પરિવાર મંદિરમાં ગયો તે વખતે સોહમ ભગતની નજર પરિવારની બાળા પર પડી હતી. તેમણે બાળકીને ચાલ તને તળાવ પર ફરવા લઈ જવું કહી લઇ ગયો હતો. બાદમાં બાળકી પર દષ્કર્મ આચર્યું હતુ.
પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી
દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને પરિવારજન દ્વારા આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ તમામ હકીકત જણાવી હતી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલિસે હાથ કાર્યવાહી હાથ ધરી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે.