આજે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનાં પર્વ ઉત્તરાયણની ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે નડિયાદવાસીઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જિલ્લાના બન્ને રાજકીય અગ્રણીઓએ સ્થાનિકો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. સાથે જ મકરસક્રાંતિના ઉત્સાહમાં પક્ષીઓની પણ ચિંતા કરવા સાંસદ દેવુંસિંહ ચૌહાણે સૌને અનુરોધ કર્યો હતો.
નડિયાદમાં ‘રાજકારણીઓની ઉત્તરાયણ’
નડિયાદ: ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે અહીં સ્થાનિકો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી.
રાજકારણીઓની ઉત્તરાયણ
આજે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનાં પર્વ ઉત્તરાયણની ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે નડિયાદવાસીઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જિલ્લાના બન્ને રાજકીય અગ્રણીઓએ સ્થાનિકો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. સાથે જ મકરસક્રાંતિના ઉત્સાહમાં પક્ષીઓની પણ ચિંતા કરવા સાંસદ દેવુંસિંહ ચૌહાણે સૌને અનુરોધ કર્યો હતો.
Intro:નડિયાદમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે સ્થાનિકો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી.Body:આજે ઉત્સાહ ઉમંગનાં પર્વ ઉત્તરાયણની ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે નડિયાદવાસીઓ સાથે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.પવન સારો હોવાથી જીલ્લાના બંને રાજકીય અગ્રણીઓએ પતંગ ચગાવવાની મજા માણી હતી.મકરસક્રાંતિના ઉત્સાહમાં પક્ષીઓની પણ ચિંતા કરવા સાંસદ દેવુંસિંહ ચૌહાણે સૌને અનુરોધ કર્યો હતો.
Conclusion:
Conclusion: