ETV Bharat / state

લોકડાઉનમાં હળવાશને પગલે બજારોમાં જોવા મળી ચહલ પહલ - LATEST NEWS IN KHEDA

લોકડાઉનમાં છૂટછાટ જાહેર કરવામાં આવતા ખેડા જિલ્લાની બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે. વ્યાપારીઓમાં ખુશીનો માહોલ ફેલાયો છે. ત્યારે લોકો પણ લોકડાઉનમાં છૂટછાટ મળ્યાને પગલે હળવાશનો અનુભવ કરી રહ્યા છે.

kheda
ખેડા લોકડાઉન
author img

By

Published : May 19, 2020, 12:55 PM IST

ખેડા :લોકડાઉનમાં છૂટછાટ જાહેર કરવામાં આવતા સુમસામ બનેલા માર્ગો પર હાલ વાહન વ્યવહાર પણ જોવા મળી રહ્યો છે. તેમજ વ્યાપારીઓમાં ખુશીનો માહોલ ફેલાયો છે.

લોકડાઉનમાં હળવાશને પગલે બજારોમાં જોવા મળી ચહલ પહલ

મહત્વનું છે કે, સરકાર દ્વારા ખાનગી વાહનોમાં પણ છૂટ જાહેર કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.