ETV Bharat / state

ખેડામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદના, ખેતીના પાકને નુકસાન - rain

ખેડા: છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ તેમજ વાવઝોડાને લઇને ખેતીના પાકમાં નુક્સાનની ભીતિથી છે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 1:57 PM IST

અચાનક પલટાયેલા વાતાવરણને લઈને ખેડાના નડિયાદ, કઠલાલ તેમજ કપડવંજ સહિતના વિવિધ વિસ્તારોમાં વાવઝોડુ તેમજ કમોસમી વરસાદ થયો હતો, તો કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા છાંટા પડ્યા હતા.

ખેડામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

વરસાદને લઇ એક તરફ જીલ્લામાં વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમીથી છુટકારો મળ્યો હતો, તો બીજી તરફ કમોસમી માવઠાને કારણે આંબાવાડિયામાં આંબા પરથી કેરીઓ ખરી પડી હતી. વરસાદ તેમજ વાવાઝોડાને કારણે ખેતીના પાકમાં નુકશાન થવાની ભીતિને પગલે ખેડાના ખેડૂતોમાં ચિંતાની વ્યાપી રહી છે.

R_GJ_KHD_01_17APRIL19_VARSAD_AV_DHARMENDRA

ખેડા જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.કમોસમી વરસાદ તેમજ વાવઝોડાને લઇ ખેતીપાકમાં નુક્શાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ.
અચાનક પલટાયેલા વાતાવરણને લઈને જીલ્લાના નડિયાદ,કઠલાલ તેમજ કપડવંજ સહિતના વિવિધ વિસ્તારોમાં વાવઝોડુ તેમજ કમોસમી વરસાદ થયો હતો. તો કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા છાંટા પડ્યા હતા.વરસાદને લઇ એક તરફ જીલ્લામાં વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમીથી છુટકારો મળ્યો હતો.તો બીજી તરફ કમોસમી માવઠાને કારણે આંબાવાડિયામાં આંબા પરથી કેરીઓ ખરી પડી હતી.વરસાદ તેમજ વાવાઝોડાને કારણે ખેતીના પાકમાં નુકશાન થવાની ભીતિને પગલે જીલ્લાના ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.