ETV Bharat / state

બેફામ ટ્રક ચાલકે દિવ્યાંગ ભિક્ષુકનો લીધો ભોગ

ખેડાઃ યાત્રાધામ ડાકોરમાં ટ્રકે દિવ્યાંગ ભિક્ષુકને અડફેટે લેતા તેનુ કરૂણ મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસની હાજરીમાં મોત નિપજાવી ટ્રક ચાલક ફરાર થઇ જતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

author img

By

Published : Mar 28, 2019, 3:15 PM IST

સ્પોટ ફોટો

ડાકોરમાં બસ સ્ટેશન સર્કલ પાસે રસ્તો પસાર કરી રહેલા એક દિવ્યાંગ ભિક્ષુકને બેફિકરાઈથી ટ્રક હંકારતા ટ્રકની અડફેટે લેતા ભિક્ષુકનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસની હાજરીમાં જ ટ્રક ચાલક ભિક્ષુકનું મોત નિપજાવી ફરાર થઇ ગયો હતો. જેને લઇ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

બસ સ્ટેશન સર્કલ અમદાવાદ ઇન્દોર હાઇવે પર ટ્રાફિક પોલીસ ચોકી છે. જ્યાં ટ્રાફિક પોલીસ કાયમ હાજર હોય છે, પરંતુ તેમ છતાં અહીં વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. મહત્વનું છે કે ટ્રાફિક ચોકી હોવા છતા આ સ્થળે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરીને લઇ લોકોમાં અસંતોષ ફેલાવા પામ્યો છે.

Intro:Body:

R_GJ_KHD_03_27MARCH19_ACCIDENT_DHARMENDRA

યાત્રાધામ ડાકોરમાં ટ્રકે અડફેટે લેતા દિવ્યાંગ ભિક્ષુકનું કરૂણ મોત નીપજ્યું હતું.ટ્રાફિક

પોલીસની હાજરીમાં મોત નિપજાવી ટ્રક ચાલક ફરાર થઇ જતા લોકોમાં ભારે રોષ

ફેલાયો હતો.

ડાકોરમાં બસ સ્ટેશન સર્કલ પાસે રસ્તો પસાર કરી રહેલા એક દિવ્યાંગ ભિક્ષુકને ટ્રક

ચાલકે બેફિકરાઈથી ટ્રક હંકારતા ટ્રકની અડફેટે લેતા ભિક્ષુકનું ઘટના સ્થળ પર જ કરૂણ

મોત નીપજ્યું હતું.ટ્રાફિક પોલીસની હાજરીમાં ટ્રક ચાલક ભિક્ષુકનું મોત નિપજાવી

ફરાર થઇ ગયો હતો.જેને લઇ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.બસ સ્ટેશન સર્કલ

અમદાવાદ ઇન્દોર હાઇવે પર જ હોઈ અહીં ટ્રાફિક પોલીસ ચોકી છે.જ્યાં ટ્રાફિક

પોલીસ કાયમ હાજર હોય છે.પરંતુ તેમ છતાં અહીં વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાય

છે.

મહત્વનું છે કે ટ્રાફિક ચોકી હોવા આ સ્થળે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય

છે.ત્યારે ટ્રાફિક પોલીસની

કામગીરીને લઇ લોકોમાં અસંતોષ ફેલાવા પામ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.