ETV Bharat / state

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ બેસ્ટ MLAના ઍવોર્ડથી સન્માનિત - સિક્સ સિગ્મા હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2019

ખેડા: ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું નવી દિલ્હી ખાતે સિક્સ સિગ્મા હેલ્થકેર એક્સલન્સ ઍવોર્ડ-2019થી સન્માન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર નડીયાદના MLAને ઍવોર્ડ મળતા નડીયાદ સહિત સમગ્ર ચરોતરમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ETV BHARAT
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ બેસ્ટ MLAના એવોર્ડથી સન્માનિત
author img

By

Published : Dec 27, 2019, 1:00 PM IST

નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડીયાદના ભારતીય જનતા પાર્ટીના 1999થી આજ સુધી કાર્યરત ધારાસભ્યની ધુરા સંભાળનારા લોકપ્રિય પંકજભાઈ દેસાઈને બેસ્ટ MLAના ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નડીયાદ સહિત સમગ્ર ચરોતર માટે આ ગૌરવની વાત છે. ઍવોર્ડ મળવાથી સમગ્ર ચરોતરમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર નડીયાદના ધારાસભ્યની સિક્સ સિગ્મા હેલ્થકેર એક્સલેન્સ એવોર્ડ-2019 માટે પસંદગી કરવામાં આવી છે.

લોકો વચ્ચે રહીને અનેક વિકાસ કાર્યોના સહભાગી બનેલા પંકજભાઈ દેસાઈને બેસ્ટ MLA તરીકેનો એવોર્ડ મળ્યો છે. જે સરાહનીય અને પ્રસંશનીય છે.

Intro:ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું નવી દિલ્હી ખાતે સિક્સ સિગ્મા હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ-૨૦૧૯ થી સન્માન કરવામાં આવ્યું છે.સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર નડિયાદના એમએલએને એવોર્ડ મળતા નડિયાદ સહીત સમગ્ર ચરોતરવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.Body:નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ભારતીય જનતા પાર્ટીના 1999થી આજ પર્યંત કાર્યરત ધારાસભ્યની ધુરા સંભાળનાર લોકપ્રિય પંકજભાઈ દેસાઈને નવી દિલ્હીમાં બેસ્ટ એમએલએના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.નડિયાદ સહિત સમગ્ર ચરોતર માટે ગૌરવની વાત છે જેને લઇ સમગ્ર ચરોતરમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર નડિયાદના એમએલએની સિક્સ સિગ્મા હેલ્થકેર એક્સલેન્સ એવોર્ડ-૨૦૧૯ માટે પસંદગી કરવામાં આવી છે.
લોકો વચ્ચે રહી સતત જનતાની સાથે કાર્ય કરનાર અનેક વિકાસ કાર્યોના સહભાગી પંકજભાઈ દેસાઈને બેસ્ટ એમએલએ તરીકેનો એવોર્ડ મળ્યો છે તે સરાહનીય અને પ્રસંશનિય છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.